Book Title: Jain Lagna Sanskar
Author(s): Jaksha Sunil Shah
Publisher: Jain Shravika Seva Samsthan

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir एतत्सुकामपरिभोगफलानुबंधि ॥ 'वत्सौ लब्धिविषयौ भवताम्' ૩૫. વવપતી દ્વારા પ્રાર્થના शास्त्राभ्यासो जिनपदनतिः संगति सर्वदायें: सवृत्तानां गुणगणकथा दोषवादे च मौनम्। सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्वे सम्पद्यन्तां मम भवभवे यावदाप्तोऽपवर्गः॥ હે જિનેશ્વર પરમાત્મા, અમે દરરોજ સ્વાધ્યાય કરીએ, જિનેશ્વરોનાં ચરણોમાં નમન કરીએ, આર્યજનોનો સંગાથ કરીએ, ગુણીજનોના ગુણોની ગોઠડી કરીએ, કોઈની નિંદા ન કરીએ, સહુની સાથે પ્રિય અને હિતકારી વાણી બોલીએ, આત્મભાવમાં લીન રહીએ. આ બધું અમને નિર્વાણ ન થાય ત્યાં સુધી જન્મોજન્મ પ્રાપ્ત થતું રહે એવી પ્રાર્થના કરીએ છીએ. (૩૭) ગુરુ-આશીર્વાદ युष्मत्सन्तु निरामया हि वरराट् सामर्थ्यवन्तः सदा, श्रीमन्तो धृतिदानधर्मविनर्ययुक्ता दयाशालिनः । विद्याऽऽचारविवेकनीतिनिरताः शान्तिप्रभाऽऽयुर्युताः, सत्यक्षान्तियशः सुखैरनुगता अस्मिन् विवाहे शुभे॥ હે નવદંપતી ! તમારા મંગલ લગ્નપ્રસંગે અમારા આશીર્વાદ છે કે તમે બંને સદાય નીરોગી અને સક્ષમ રહો. ખૂબ સમૃદ્ધિવાન બનો. વિદ્યા, આચાર, વિવેક, ઔચત્ય, નીતિ, ધૈર્ય, દાન, વિનય, દયા, શાંતિ, દઢતા, સત્ય, ક્ષમાં, યશ વગેરે તમને પ્રાપ્ત થાઓ. कल्याणमस्तु शुभमस्तु धनागमोऽस्तु, आरोग्यमस्तु, सुतजन्मसमृद्धिरस्तु। For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55