________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઠણ પડ (કાચલી)માંથી પાત્ર બને છે. નારિયેળના પાણીમાં મીઠાશ હોય છે. નારિયેળમાંથી તેલ (કોપરેલ)બને છે. નારિયેળ બારે માસ મળતું ફળ છે. લાંબા સમય સુધી સારું રહે છે.
કરતાં : જ્યારે સૂર્ય ધન અને મીન રાશિમાં આવે છે ત્યારે કમૂરતાં થાય છે, કારણ કે આ સમયે સૂર્યનાં કિરણોથી જે વાયરસ ઉત્પન્ન થાય છે તે પ્રમાણમાં થોડા ઝેરી હોય છે. જેની માનવજીવન ઉપર અસર થાય છે. શુક્ર અને ગુરુ મનુષ્યને સારા કામ માટે પ્રેરિત કરે છે. આ સમયે આ બંને ગ્રહોનો અસ્ત થાય છે તેથી તેની અસર ઓછી થવા માંડે છે, જેને કમૂરતાં કહે છે. એમ કહેવાય છે કે દરિયાના કિનારાના પ્રદેશોમાં કમૂરતાં નડતાં નથી. તેનું રહસ્ય એ છે કે સૂર્યનાં કિરણોમાં રહેલા ઝેરી વાયરસને દરિયાનું પાણી પ્રભાવહીન કરી નાખે છે.
-
ઉન વાનખંસ્કાર 1 1
For Private and Personal Use Only