________________
૪૪.
જનહિતેચ્છુ.
r
·
.
કરવાના કામમાં નિડરપણું નામનું તત્ત્વ જરૂરતું છે. આ બન્ને તત્ત્વા પ્રમુખના કથનમાં હુાજર છે. તે હુમના આ શાપથી જણાશે: “ હવાપાણી ( climate), શરીરબધારણ (physical constitution ) વગેરે બાબતમાં આપણે બીજી હિન્દી પ્રજા જેટલી જ સગવડ અગવડ ધરાવીએ છીએ; ગરીબાઇ કાં બીજી કામે કરતાં આપણામાં વધારે નથી; તે પછી બીજી હિન્દી કામે કરતાં આપણા ઘટાડાનું પ્રમાણ એટલું મ્લેટું આવવાનું કારણ શું ? હું ધારું છું કે આપણા આજના સમાજવ્યવહારમાં જ એ રોગનાં મૂળ છે. ” અને પછી પ્રમુખ આપણા આજના સડેલા સમાજનું ચિત્ર-ણા જ સાવચેતીભર્યા શબ્દોમાં-રજી કરે છે. ૮ સાવચેતી ભર્યા ' એવા શબ્દના ઉપયેગ હું એટલા માટે કરૂં છું કે, એમણે કાષ્ઠ સ્થળે અમૂક કરે, કે અમૂક ન કરી ' એવે “આદેશ' કરવાથી દૂર રહી માત્ર દુઃખદાયક સ્થિતિ જવર્ણવી બતાવી છે અને છેવટે કહ્યુ છે કે, “આ આંકડા ઉપર આપણે એમને એમ પડદો નાખી શકીએ તેમ નથી. આ પ્રશ્ન પર આપણા સમાજે શાન્તિથી વિચાર કરવાની હજી સુધી તક લીધી નથી એ જ આપણું કમનશીબ છે. બધી કામેા કર્તા વધારે ભયંકર સ્થિતિમાંથી આપણી કામ પસાર થતી હાવાથી આપણે બધા કરતાં વધારે દુર ંદેશીથી અને વધારે હિંમતથી કામ લેવાની જરૂર છે. આજ સુધી કૅન્કન્સેાએ આ વધારેમાં વધારે અગત્યના વિષયને અંગે કાંઇ જ કર્યું નથી તેથી સમાજનું આ પ્રમાણે આ પ્રમુખ લક્ષ ખેંચે છે અને કહે છે કે “ રસ્તા સહેલા છે, પણુ
99
C
,
C
તો ” કે જે ‘ ધર્મ'નું ખેાખુ પહેરીને સમાજને ડરાવે છે હેના પઝામાંથી છૂટવું મુશ્કેલ છે. લગ્નની વિવિધ પ્રણાલિકા, સહ. ભાજન ઇત્યાદિ બાબતે માત્ર સામાજિક વિષય છે, ર્રાહ કે ધાર્મિક; માટે એમાં ધર્મલેપને હાઉ ' મનાવનારાએ સાથે શાન્ત રીતે દલીલ કરીને સમાજને વિનાશથી બચવાના રસ્તા ખુલ્લા કરી આપવા જોઇએ છે.” અને તે મર્હુમ શ્રી આત્મારામજી મહાસજ જેવા લેાકમાન્ય આચાર્યના શબ્દો ઢાંકી બતાવીને પછી
અપીલ ’ કરે છે કે, “ સ્વામી ભાઇએ ! આ સવાલા ઉપર ઉડા વિચાર કરવા, નિડરપણે જાહેરમાં ઉહાપાદ્ધ કરવા અને વ્યવહારૂ રસ્તા યેાજવા હું હંમેાને આગ્રહપૂર્વક અરજ કરૂ છું.'' સલાહુ આપવાની આ મહાશયની રીત કેવી ખુબીવાળી છે તે માત્ર માનસ
.