Book Title: Jain Hitechhu 1918 05
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 289
________________ (૧૫) હાથનાં ક્યાં હૈયે વાગ્યાં ! ૬૩ સામાન્ય લેાકસમૂહને જૈન ધર્મ જેવા લેાકેાત્તર ધર્મ તરફ ખેંચવા માટે મ્હારથી પદાર્થો, સ્થાને, ક્રિયાકાંડ અને ધાનધમે સાથે ધર્મ”નો નામ ઘુસાડવામાં આવ્યું હારથી ધર્મ પતીત થવા લાગે છે. આકાશની ગગા નીચે આવે તે મલીન અને ધૂળવાળી થાય એમાં નવાઈ નથી. ‘ લેાકેાત્તર ' ધમ ને લાધમ બનાવવાની ધેલછા. કરવામાં આવે તે તે મલીન અને ધૂળવાળા થાય એમાં આશ્ચર્ય શુ? આજે દુનિયાને સમાન્ય ધર્મોની ઘેલછા' લાગી. છે; આખી દુનિયાને ચે એવા પોતાના ધર્મ છે, એમ કહેવામાં બધાને અભિમાન થાય છે; પણ દુનિયામાં વિવિધ પ્રકૃતિએ, વિવિધ રૂચિએ અને વિવિધ યેાગ્યતા હાઇ કાઇ ઉચ્ચ ધ સર્વ માન્ય બની જ શકે નહિ, અને ઉચ્ચતમ ધર્મ હમેશ ઘેાડાઓ માટે જ હોય.. જે ધર્મને ધણા હમજી શકે કે પાળી શકે તે ધર્મ ઉચ્ચતમ હાર્દ શકે નહિ. જ્તારથી આચાર્યોમાં જૈનધર્મને સમાન્ય સ્વરૂપ આપવાની ઈચ્છા ઉદ્ભવી ારથી લાગ’વર્ગને ગમતા ઢગસેાંગને દાખલ કરવા પડયા અને હેને ધાર્મિક સ્વરૂપ આપવું પડ્યું. જૈન ધમને! આત્મા આ પ્રમાણે શનૈઃ શનૈઃ વનકેશરી મટીને ઘેટું અન્યા બ્રાહ્મણાએ પુરાણા વડે ક્રિયાકાંડ વધારી દીધા અને તુચ્છ વ્યવહાર’ના ઉચ્ચ અધ્યાત્મ’ સાથે સયેાગ કર્યો ત્યારથી એ કે તે ધર્મને માનનારાની સંખ્યા વધી ખરી પણ તે ધના આત્મા તે આવરાઇ ગયા એમાં શક નથી. આજે પૂના વેદાન્તીને બળવાન આત્મા... આટલ`ડા હિંદુએ પૈકી કેટલા ઘેાડામાં જોવામાં આવે છે ? એકધ નિર્માલ્ય પચાસ ફ્રેંડ મનુષ્યામાં ફેલાઇને જીવતા રહે તે કરતાં. એક ધર્મ ઘેાડા સા અધિકારી મનુષ્યમાં વસી હેમને પચાસ અેડમાં નવું જીવન રેડનારા બનાવી શકે, એ વધાન ષ્ટ છે, વધારે અભિમાન લેવા યેાગ્ય છે. બ્રાહ્મણેાએ વેદધર્મને સર્વવ્યાપક બનાવવાની ધૂનમાં હતે નિર્માલ્ય કરી નાખ્યા,અને જૈતાએ બ્રાહ્મણાની દેખાદેખીથી અને નિર્માલ્ય ક્રિયાએ ચેાજીને તથા હેમને ધર્મનું ખેાખું પહેરાવીનેધમ ને. ગુંગળાવી માર્યો ! પણ પૂર્વના સમ તત્ત્વવેત્તાઓએ પેાતાના સૂ સમાન આગીઆ આત્માને જે હિસ્સા વિચારે અને ભાવનાએના શરીરમાં મૃયેા હતેા તે હિસ્સા એટલેા પ્રબળ છે કે હજી—આટ ટલા હેને ઢાંકી દેવાના અને શિતળ કરી નાખવાના પ્રયત્ને હેન. અનુયાયીએ તરફથી થવા છતાં—એમાં કાંઇક ચેતન્ય તેા રહી જવા પામ્યું છે. આ ચૈતન્યને હજી બળતા પહાડ જેવા સૂના રૂપમાં પ્ર

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306