Book Title: Jain Hitechhu 1918 05
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 294
________________ ૨૪૪ જૈનહિતેચ્છુ. કી શકાશે. મેક્ષ, દીક્ષા, પૂજન વગેરે ઉંચી “ભાવનાઓને જેટલું સસ્તાપણું અને સાન્નિધ્ય આપવામાં આવે છે તેટલું વધારે સાન છે જૈનમિત્ર” ને પુરાણમી સમ્પાદક મહાશયને, ગરીબદાસે મંદિરમાં હજારો રૂપિયા ખર્ચા અને વિધાદાનમાં કાઈ ન આપ્યું, એ માટે ખેદ થાય છે; પણ “જેનમિત્ર”નો કે હરકઈ દિગમ્બર કે શ્વેતામ્બર પત્રને કોઈ પણ અંકુ લઈને જુઓ કે એમાં મંદિર, સિવો, યાત્રાઓ, લ્હાણુઓ, ઈત્યાદિ પાછળ થતી નહાની મહેરી વાંધળે અને ખર્ચાના કેટલા બધા અને કેવા લાંબા સમાચારની ભરમાર છે, દરેક અંકમાં એક યા બીજા ગામના લોકોની એવાં કામે માટે પૈસાની કેટલી બધી અપીલે છપાય છે, શું આવું નિરંતર અપાતું વાચન બીજું પરિણામ ઉપજાવી શકે ? ૧૦ મણ ધી બોલનારનું, જચ રૂપીઆનાં પતાસની પ્રભાવના કરનારનું, અમુક મહારાજ મહાદૂરનાં દર્શન કરવા જનારનું અને પ્રતિષ્ઠા કરાવનારનું નામ છાપામાં છપાય એટલે પછી અપઢ લોકો છાપાની વાહવાહ ખાતર પણ એ જ કરવા લલચાવાના. જૈન પત્રકારે જે નવાં મંદિર બંધાવાન અને ધામધૂમો પાછળ ખર્ચ કરવાની ખરેખર જ વિરુદ્ધમાં હોય તો હેમણે પ્રતિજ્ઞા લેવી જોઈએ છે કે તેઓ હવે પછી એવા સમાચાર નહે જ છાપે અને છાપશે તે એ પ્રવૃત્તિઓ અટકાવવાની સલાહના રૂપમાં જ છાપશે. રા. ચુનીલાલ છગનલાલ શ્રાફ નામના એક ૦ મૂહ સદગૃહસ્થ બળતા હૃદયે ક્ષેત્ર પત્ર દ્વારા જણાવે છે કે, “દક્ષિણ મહારાષ્ટ્રમાં આશરે ૧૦૦ વર્ષથી ગુજરાતી અને મારવાડી કરે. ન ભાઈઓ વ્યાપાર નિમિત્તે આવવા લાગ્યા છે. ગુજરાતી ભાઈ મહારાષ્ટ્ર અને દક્ષિણ મહારાષ્ટ્રનાં ગામડાઓમાં વધારે પ્રમાણમાં છે. એ અહીં ઘર કરીને રહ્યા છે અને ભાષા અને પિશાક પણ આ જ દેશને સ્વીકાર્યો છે. ઘરોઘર કુંવારા પુરૂષ આખે જન્મ લગ્ન વિનાના રહેલા હોવાથી ઘણે જ અનાચાર વધે છે, બાળવિધવાએની સંખ્યા પણ ઘણી જ વધેલી છે. ઘણાખરા ગામમાં કુંવારા પુરૂષો મરણ પામવાથી સેંકડો ઘરે તાળાં વસાણાં છે ને કેમની સંખ્યા હદ ઉપરાંત ઘટયે જ જાય છે. તેથી હજારોલાખના ખર્ચે બંધાવેલાં જીનાલયોની પૂજા પણ ભવિષ્યમાં શે કે કેમ તે પ્રશ્ન છે. ગામડાઓમાં તેમજ મોટાં ગામોમાં દેરાસર થયેલાં છે અને નવીન થતાં જાય છે, પણ વિવેકની ગેરહાજરીમાં પસાનું પાણી થાય છે; કારણ કે ગામડાંઓમાં બે કે ત્રણ વર પણ આપણે જે ઠેકાણે નથી તેને ઠેકાણે હજારો રૂપિયા ખર્ચી

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306