________________
જનહિતેચ્છ, , ત્યારે કામ શું કરી શકશે? શું તે વેળા આ “પ્રીસીટ” ની યાદ આપવામાં આવશે નહીં?આ સવાલ એક મેટા નિયમને લાગતે સવાલ છે, અને Compromise “સમજુતના સિદ્ધાંત સમજાથનારા ફલસુફો શીખવી ગયા છે કે, Principle-નિયમ”ના સંબંધમાં સમજુત થઈ શકે જ નહી નિયમને ખાતર કેવી લડત લડવી પડે છે તેને એક તાજો જ દાખલો અમે આપીશું. એટલું તે સ્વીકારવામાં આવશે કે, હિંદુસ્તાનના રાજદ્વારી સવાલેમાં મુસલમાન કેમ મોટી અગત્યતા ધરાવે છે. એ મોટી કામના રમખા દેશના પ્રતિનિધિઓ તા. ૧૪ નવેમ્બરે લકને ખાતે બેગા થયા હતા. આખી મુસલમાન કોમ તરફથી હિંજ વછરને અરજી કરવી કે નહિ તે વિષે મુસલમાનોની એક જાહેર સભામાં વિચાર ચલાવવામાં આવ્યો હતો અને એકમતે ઠરાવ થયો હતિ કે અરજી કરવી. આ અરજી જાહેર સભા સખ મુકવામાં આવી હતી અને સભાએ તે બહાલ રાખી હતી. આ અરજીને ખરડો હિંદી સરકાર ઉપર મોકલી આપવામાં આવ્યા ૧ણ તેમાં નજરકેદ થયેલા એ કેમના બે આગેવાને મેશર્સ મહમદઅલી અને શકિતઅલીને છુટકારા માટે જે વિનંતિ કરવામાં આવી હતી તે માનપત્રમાંથી કહાડી નાંખવી એવી માંગણી હિંદી સરકારના સ્વદેશ ખાતાએ કીધી. ડેપ્યુટેશનના આગેવાનોએ તેમ કરવા સાફ ના પાડી, કારણ કે અરજી જાહેર સભાએ બહાલ રાખેલી હોવાથી તેની સંમતિ વગર તેમાંથી કોઈ પણ ભાગ હાડી નાંખવાને તેઓ અશક્ત હતા. હિંદી સરકારે જણાવ્યું કે, જે અરજીમાંથી તે ભાગ કહાડી નાંખવામાં નહી આવે તે ડેપ્યુટેસનની મુલાકાત હિંદી વજીર લઈ શકશે નહીં. મુસલમાન આગેથાને નિયમ Principleને વળગી રહ્યા અને હિંદી વજીર આગળ ડેપ્યુટેશન ગયું નહીં, ધન્ય છે આ મહેમેડન આગેયાને કે તેઓએ કોમના મતને ઠાકરે મારી હિંદી સરકારની મરજી માફક વર્તવા ના પાડવાની હિંમત બતાવી છે. કહે છે કે
સલમાન કામ પારસીઓ કરતાં પછાત છે, પણ જે રીતે ડાક આરસીઓએ ભરાઈ છુપાઈને અરજી ઘડી કહાડી છે અને પિતાને ભાવે તેવા આસામીઆનુંજેમાં કેટલાક તે એવા છે કે રાજદ્વારી બાબતમાં કકે ખખો પણ સમજતા નથી–તેવાઓનું ગુપચુપ