Book Title: Jain Hitechhu 1918 05
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 262
________________ ૧૨ જૈનહિતેચ્છુ. ચર્ચાપત્ર ઉપરથી છાપ્યું કે,ત્રણે જૈન ફીરકાના વિદ્યાર્થીએ đાં સાથે રાખવામાંઆવે છે તેવી સંયુક્ત જૈન વિદ્યાર્થીįડ” નામની સંસ્થાના ધાર્મીક શિક્ષક મૂર્ત્તિપૂજા વિરૂદ્ધ ઉપદેશ કરે છે. આ પત્રકારને ઉક્ત સંસ્થાપ્રત્યે કે હેના સ્થાપક પ્રત્યે કાંઈ ર્યાં નહાતી એ તે એમણે ઉક્ત સંસ્થાની ‘એપનીંગ સેરીમની’ પ્રસ ંગે લખેલી · તૈધ ’ માં સંસ્થાની, સંસ્થાના સ્થાપકની અને બંધારણની કરેલી પ્રશંસા જ પુરવાર કરે છે. પરન્તુ જો સમ્પાદક અ'કમાં છપાતું દરેક લખાણ પેાતે નજર તળે કહાડવાની દરકાર રાખતા હાત તે, અગર જાહેર છાપાં વાંચવાની હેમને ટેવ હાત તે, ઓપનીંગ સેરીમની’ના મેળા વડા વચ્ચે સ્થાપકે મુંબાઇ ખાતેની સંસ્થાના ધાર્મિક શિક્ષક તરીકે કામ કરવા એક વિદ્વાન દિગમ્બર મહાશય દેવબંદ જેટલે દૂરથ અને વગર પગારે આવી પહેાંચ્યા છે અને અમદાવાદ ખાતેની સંસ્થામાં એક શ્વેતામ્બર મૂાર્ત્તપૂજક ગ્રેજ્યુએટ ઑનરરી ધાર્મિક શિક્ષક થયા છે એ બાબત જે ખુશાલી બતાવી હતી, તે ઉપરથી તેઓ હમજી શકયા હોત કે જે સંસ્થામાં બન્ને ધામિક શિક્ષકેશ પાતે જ મૂર્તિપૂજક જૈન છે તે સંસ્થા હામે મૂર્ત્તિપૂજા વિરૂદ્ધના શિક્ષણુની ક્ર્યાદ મેાકલનાર પર વિશ્વાસ કેવી રીતે રાખવે? વળી આ સંસ્થાના સ્થાપકના ઉદાર ( liberal) વિચાર। સે...કડા લેખે અને ભાષણા દ્વારા તે પત્રકારને તે વખત આગમચ વિદિત થયેલા હાવા જ જોઇએ, અને તે ઊપરથી પણ પ્રથમ દૃષ્ટિએ ‘સામાન્ય અન્ન' ન માની શકે એવા સમાયારમાં શકા લઇ જવી જોઇતી હતી, અને શકાનું. નિરાકરણ એ પૈસાના જ ખર્ચથી થતું હેાવાથી (અને એવું નિરાકરણ એક જાહેર સેવાના કામને અંગે કરવાનું હાવાનેા સવાલ હાવાથી એટલું ખર્ચ કરવું તે કામી સેવાના આશયતે। દાવો કરનાર પત્રકારને માટે આવશ્યક હતું ) લેકે તે સંસ્થા પ્રત્યે વહેમાઇ જાય એવું કાંઇ લખાણુ પ્રગટ કર્યા પહેલાં નિરાકરણ કરવાની હૅની પ્રમાણિક અને અનિવાય ફરજ હતી. આ પત્રકારને માટે વધારે દીલગીર થવા જેવું તે એ હતું કે, રા. મણિલાલ નથુભાઇ દાશી ખી. એ. જેવા શ્વેતામ્બર મૂર્ત્તિપૂજક કામમાં ધાં વર્ષાથી નિળ દીલના લેખક તરીકે પ્રસિદ્ધ થયેલા વિદ્વાને જ્હારે ખુલાસા લખી મેાકલ્યા ત્હારે, જો કે ખી. એ. ની ડીગ્રીના માન ખાતર કે લેખકની પ્રસિદ્ધિના ડરને લીધે કે સ ંસ્થાને સ્થાપક

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306