Book Title: Jain Hitechhu 1918 05
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 270
________________ જૈનહિ છુ. કરી શકતાં નથી અને સમાજને પ્રગતિ આપી શકતાં નથી. તેઓને ઘણે ભાગે અમુક “રાસના ગ્રથોને સારા અને ક્રિયાકાંડની અમુક બાબતોમાં પૃષ્ઠો ભરવાની સ્વ પડેલી હોય છે અને “Pe. riodical’ના આખા અંકમાં એક પૃષ્ટ (!) સમાચાર અને નોંધ માટે “રીઝ' રાખે છે તે હે માં માત્ર અમુક ગ૭ના અને હેમાં પણ અમુક જ મુનિઓને લગતા નિર્માલ્ય સમાચાર વિસ્તાર કરવામાં આવ્યું હોય છે. આખા સમાજમાં બનતા બનાવની ઉડતી નોંધ લેવા જેટલી પણ હેમને દરકાર રહેતી નથી આ દષ્ટાંતના મૂળમાં કઈ ખાસ ધિક્કારવા યોગ્ય તવ નથી હોતું, માત્ર સંકુચિત દૃષ્ટિ એ જ હેનું દરદ હોય છે. જૈન પત્રાના મહટા ભાગ કરતાં આવાં પડ્યો ઉચ્ચ શ્રેણિનાં ગણાઈ કાક, કારણ કે તે નિર્દોષ (innocent) તો છે. આંગળીના વેઢે ગણાય એવાં કેટલાંક જૈન પત્રો એ વર્ગનાં છે, કે જહેના હામે આશય સંબંધી, ભાષા સંબંધી, સામાન્ય વિરે જ સંબંધી કાંઇ ખાસ ફર્યાદ ન કરી શકાય. હેના અધિપતિઓ પિતાથી બનતા પ્રયાસે પ્રમાણિક ઉદ્યાગ કરી લેખ લખે છે કે પૈસા પી કોઈ પાસે લખાવે છે (જે પણ પ્રમાણિકતા જ છે ) અને એ રીતે યથાશક્તિ સમાજસેવા બજાવે છે. આમની વિરૂદ્ધમાં કઈ બોલવું તે ખલતા જ કહેવાય. સમાજ એમને પ્રમાણિક પત્ર કાર તરીકે માન આપે એ ખુશી થવા જેવું છે. એમાં પણ જ્ઞાન અને શ્રમના પ્રમાણમાં ઉંચા નીચા નંબર તો છે. આપણે થોડાક દાખલા લઈશું; પરંતુ આ અલેકનકાર એક ગુજરાતી પત્રકાર હોવાથી ગુજરાતી પત્રકારોના નંબર પાડવાના પ્રયાસથી તે દૂર રહે એ જ ઇચ્છવા જોગ છે. એકાદ હિંદી જૈન પત્રને તપાસીશું. આમાં સૌથી ઉચ્ચ દરજજે જનહિતૈષો ” પત્રને આપવો જોઇશે. કેટલી એતિહાસિક શેધળ, કેટલી શાસ્ત્રીય શોધખોળ, કેવી પ્રમાણિક દલીલે, કેવી સુંદર ઠરેલ ભાષા, કેટલાં ઉદાર મતગે, કેવી મનોરંજક વિષયવિવિધતા, કેવી ઉપયોગી સમાચારની પસંદગી, કેવી પ્રભાવશાલી કહાણીઓ, “ જાના’ની કિમત હમજ. વાની અને નવા ની ચિકિત્સા કરવાની કેટલી નિર્મળ ઉત્કંઠા, પત્રકાર પિતે દિગમ્બર ફીરકામાં જન્મ પામેલા હોવા છતાં દિગ અર ગ્રંથમાં હાં શ્વેતામ્બર 2થેની ચોરીઓ કરાયેલી જોવામાં આવે છે ત્યહાં કેટલી નિષ્પક્ષપાત અને નિડર આલોચના – ટૂંકમાં

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306