Book Title: Jain Hitechhu 1918 05
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 276
________________ ૬૨૬ જૈનહિતેચ્છ, નહાની ઓરડીમાં બે ચાર કુટુમ્બીઓ કે અપ્રસિદ્ધ વ્યક્તિઓ મળીને એક ભાષણ કરે કે યુદ્ધમાં વિજય ઇચ્છે છે કે શેઠને રવાના કરવા જાય એ બાબતની ૪૦ લીટીના સમાચાર છાપવામાં આવે છે ! કેટલાક વાયડાઓ આવા રિપે દ્વારા એવી પ્રસિદ્ધિ પામી જાય છે કે ગામડાઓમાં મહાત્મા તરીકે પૂજાય છે ! મુનિઓના વિહાર બાબતમાં પણ નમાલી બાબતોના લાંબા રિપોર્ટો છપાયાં જ કરે છે. એથી ઉલટું, ધારાસભા માટે જૈન પ્રતિનિધિત્વને ખાસ હકક માંગવો જરૂર છે કે નહિ એ બાબતની ચર્ચા માટે મુંબઈમાં બબ્બે મીટીંગ થઈ અને ડેટામાં મહેટા આગેવાનોની સહીઓથી પ્રોટેસ્ટ મોકલવામાં આવ્યા હે કશે રિપેર્ટ એક પણ જૈન પેપરમાં જોવામાં આવ્યું નહિ ! કેંન્ફરન્સમાં બનેલા કેટલાક ખાસ. બનાવો અને થયેલાં કેટલાંક નેધવા લાયક ભાષણોનું અવલેકન એકકે પત્રમાં જોવામાં આવ્યું નહિ ! સુરતમાં જૈન સાધુઓ વચ્ચે લાકડીથી મારંમારી થઈ અને અજૈન પત્રમાં ટીકાઓ થવા પામી હાં સુધી જહેને લાગેવળગે છે તે કામના કોઈ પત્રે એ ખબર જ બહાર પાડયા નહિ, તે શિક્ષાવચન લખવાની તે વાત જ શી કરવી ? દિગમ્બર ફીરકામાં બનતા જાણવા જોગ બનાને સાર વેતામ્બર પત્રોમાં નથી ઉતારવામાં આવતા અને વેતામ્બર ફીર. કામાં બનતા એવા બનાવોનો સાર દિગમ્બર પત્રમાં નથી ઉતારઆવતો; તે એટલે સુધી કે એક બીજાનાં કોન્ફરન્સ જેવાં સમે. લનો પણ સારો ભાગ્યે જ કરવામાં આવે છે ફલાણા ગામમાં આટલા તપ થયા, આટલી આયંબીલની ઓળી થઈ, આટલી હા ઓ થઈ, વરઘોડો આવે નીકળે, એ વગેરે સમાચાર જાણ-- વાથી સમાજને શું લાભ છે તે કાંઈ સહમજાતું નથી. અમુક મુનિ અમુક સ્થળે છે એ સમાચાર અલબત મુલાકાત કે પત્રવ્યવહાર ઇચ્છતા જૈનોને ઉપયોગી છે, પણ વરડા-તપ-લહાણુઓની વાત છાપવાથી માત્ર અમુકની વાહવાહ સિવાય બીજો કયો સામાજિક લાભ થાય છે ? હિંદી પ્રજાકીય કે બ્રેસ તથા પ્રજાકીય શિક્ષણ સમિતિની હીલચાલના સમાચાર અવારનવાર દરેક કોમી પત્રે આ પિતા જ રહેવું જોઈએ અને કેટલીક વખત તે પર “ નોંધ ” પણ લખવી જોઈએ. જૈન સાપ્તાહિકમાં “ ગુજરાતી ” વગેરે પત્રોની દેખાદેખીથી. વાર્તા લખવાને પવન ચાલ્યો છે. કરંજન માટેનો આ

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306