Book Title: Jain Hitechhu 1918 05
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 281
________________ (૩) કાલ્હાપુર દરબારના વિચિત્ર વિશપ્રેમ ! ૩૩૧ દિવસ ઉપર રાજપૂતાનામાં આવેલા ઝાલાવાડ સ્ટેટના વિદ્વાન મહારાજા સર ભવાનીસિંહજી બહાદૂર K, C. S. I., M . A. S. એએએ ઝાલરાપાટનમાં બાલમંદ હાસ્પીટલના પાયે નાખતી વખતે પ્રજા સમક્ષ ભાષણ કરતાં વાજઞી જ કહ્યુ હતું કે “હુ પ્રજાનેા અદનામાં અદા કર છું અને જદગી પર્યંત - શાયલા નાકર છુ. બીજો કાઇ કર તેા વધારે પગારની આશાએ જૂતી તેાકરી છેડી પણ શકે, પરન્તુ હુ જે હમારી તે કરી હેડ તા ક્યાં જાઉં ? મ્હને રાખે પ્રાણ “ આજે પહેલાની માફક કાર ઝુલવારથી રાજ્યે મેળવી કે જાળવી શકાતાં નથી; આજ તે પ્રજાની સારી પેઠે સેવા કરી હેને પ્રસન્ન રાખી હેય તેા હેની ઇચ્છાથી જ રાજ્ય કરી શકાય છે. આ શબ્દોમાં પ્રાચિન આર્યે સભ્યતાનું જીગર સમાયેલું છે. "" પરન્તુ શું બધા રાજાએ આ સિદ્ધાંત સ્વીકારો? માત્ર શબ્દોથી નહિ પણ જીગરથી અને કાય થી સ્વીકારનારા કેટલા ઘેાડા રાજાએ હશે ? કેલ્હાપુરના પ્રિન્સના લગ્ન નજીકમાં જ છે તે વખતે થવાના લાખ્માના ખર્ચમાં કરકસર નહિ થવાની, તેમજ લગભગ દરેક રાજા અંગત ખર્ચેમાં કાંઈ જાતનો કરકસર કરવાને પોતાને બધાયલા' માનતા નથી. આજે જો મનુ મહારાજ યાદ વ્હેત, અગર જો મહાત્મા ગાંધી જેવાને ક્રાઇ દેશી રાજા પાસે લવાનેા પ્રસંગ આવે, તે તે એમ જ કહે કે, જે રાજાના રાજ્યમાં ખેડુ ભુખે મરતા હેય, સામાન્ય પ્રજા હેટે ભાગે અભણ હાય એટલે સુધી કે એક સામાન્ય ભાષણુ કે પુસ્તકનું રહસ્ય હુમજવાને પશુ અશક્ત હાય, ધંધા એટલેા પાયમાન હોય કે ગુજરાન માટે માણસામે બીજી હૃદમાં જવું પડતું હેય, અને સમાજસુધારાનુ તે લોકા નામ પણ જાણુતા ન હેય, એવે! રાજા લેાકા તરફ વફાદાર નથી અને ‘Àાકરી'ના ભારે પગાર તે ખોટી રીતે લે છે. જે રાજાએ એક અમેરિકન પ્રેસીડન્ટની માફક કે એક વ્યાપારી પેઢીના માલેક * મુનીમની માફક પેતાને અગે થતાં ઘેાડામાં થેડા ખર્ચેરી ની બ્લુ વી લઇ રાજ્યની સઘળી આમદાનો રાજ્યમાં ખેતી, વ્યાપાર હુન્નર, કેળવણી અને સમાજસુધારે ખીલવવા પાછળ જ ખર્ચે અને પેાતાને પણ બધા વખત ઉક્ત પ્રમુખ કે પેઢીના માલીકની પેઠે ઉક્ત કામેાની જાતે દેખરેખ રાખવા પાછળ ખર્ચે, તે જ રાજા પ્રજાનું કુણું હલાલ કરનારા અને પૂજ્ય

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306