________________
૨૭૦
જૈનહિત છુ.
સ્વામીનારાયણ પંથન કે જૈનધર્મનો સાધુ, ચાર-છ માસ ઉપદેશ કરવા ગયો હતે ? ના, આ નવું ચેતન-આ સ્વમાનની અને * ટટાર ” ઉભા રહેવાના હક્કની લાગણું–કાંઈ આ જમાનામાં ભગવા કપડાં દ્વારા આવવાનું સજયલું નથી. એક યુગમાં તેમ પણ થવું સજાયેલું હતું, નવા યુગમાં બુદ્ધિપૂર્વક આત્મભોગ આપી શકનારા સંસારી દ્વારા જ મહાન ફેરફાર થવા સાયલા છે. પડોસીને રૂ. ૨૫) ને વેરાના ત્રાસમાંથી બચાવવા ખાતર પિતાની હજારો રૂપિયાની મિલકત જપ્ત થવા દેનાર અને જેલયાત્રા કરવા તૈયાર થનાર ખેડૂતોને મુકાબલે, પિતામના જ એક સમાજસેવકને વગર આપે વર્ષો સુધી જેલમાં ધકેલી દેવામાં આવવા છતાં એ કય રહામે અરજ માત્ર કરવાની ના કહેનારા તેર લાખ જનોના નમાલાપણા સાથે, કેવી રીતે કરી શકાય? સેંકડો સફેદ અને પીળા વસ્ત્રધારી સાધુઓ અહીં તહીં આથડે છે અને અર્થ વગરની ધામધુમ કરી ગર્વથી ફુલાઈ મરે છે, છતાં પિતામાંના એકને “ઈનસાફ અપાવવા જેટલું એ મનાથી ન બની શકયું હોય તે એમને જીવતા ધારવા કે કેમ એ એક સવાલ છે. ગમે તેવા વ્હાલા માણસનું મૃત્યુ થતાં-હેમાંથી ચેતનાશક્તિ ઉડી જતાંઆપણે હેને ઘરમાં રખાતે જોવા છતા નથીકારણ કે હેમાં Bહોવાટ થઈ આપણને ઈજા થવાને ભય ઉભો થાય છે; તો શું ચેતનાશક્તિ ગુમાવી બેઠેલી કઈ પણ કોમને દેશમાંથી અદશ્ય થતી જેવા જીવતી વ્યક્તિઓ છે એમાં એમનો દેષ છે ?
મહાત્મા ગાંધી ! ભૂતન ગુજરાતના અવતાર ! વિશ્વવ્યાપક તત્ત્વ સદા હરી મદદે રહે ! હારાં અનેક સ્વરૂપ પ્રાચિન ધર્મની ખોખામાં અવતરી હેમાં નવું ચેતન ઉપજાવે ... લેકે ! મુક્તિ જોઈતી હોય તો જૂના અવતારોને આદરપૂર્વક ભૂલી નવા અવતારમે ભજે, એમાં સંપૂર્ણ દઢ શ્રદ્ધા રાખો, અને એના વચન ઉપર શિર આપવા તૈયાર રહો. .
એકાંતવાદીને સ્મર્પણ – હું જ્યારે કહું છું કે મહારા ગરમ શબ્દોમાં પ્રેમની ઠંડક ભરેલી છે, ત્યારે જેને એ વાતને અસંભવિત કહે છે. પણ હવે ગુજરાતના કમીશનર ઍટ સાહેબની વાતતે તેઓ માનશે ? તેઓએ પ્રેમના બરફમાં સખ્તાઇની ગરમી ખરેખર ભરી બતાવી છે. ખેડુતોની સભામાં હેમણે કહ્યું કે “સરકાર મા૫ છે, છોકરાં ગમે તેમ વત્તે હે સરકારને ગુસ્સો નથી, પણ વેરો ઉઘરાવવા અમારા અમલદારે નવરા નથી, હમને ગરજ હોગ તે તીજોરીમાં નાખી જજે, નહિ તે જમીન બધી ખાલસા કરીશું અને ફરી હમને જામી આપશું નહિ.” તત્ત્વજ્ઞાનનું વ્યવહારૂ શિ. ક્ષણ આપનાર “માબાપને હું તો ઉપકાર જ માનીશ.