Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01 Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund View full book textPage 7
________________ નારા, રાગદ્વેષના વિજેતા અને કેવલ દ્વારા પૂર્ણતાને પ્રાપ્ત કરનારા વીસનું તથા અન્ય તીર્થકરનું પણ હું કીર્તન કરીશ. ૧ શ્રી રાષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનન્દસ્વામી, શ્રી સુમતિનાથ, શ્રી પદ્મપ્રભ, શ્રી સુપાર્શ્વનાથ અને શ્રી ચન્દ્રપ્રભજિનને હું વંદન કરું છું ૨ શ્રી સુવિધિનાથ યા પુષ્પદન્ત, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનન્તનાથ, ધર્મનાથ તથા શાતિનાથને હું વંદન કરું છું. ૩ શ્રી કુન્થનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી. નમિનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ તથા વદ્ધમાન એટલે શ્રી મહાવીર સ્વામીને હું વંદન કરું છું. ૪ એવી રીતે મારા વડે સ્તવાયેલા, કમરુપી કચરાથી મુક્ત અને ફરી અવતાર નહિ લેનારા વીસ તથા અન્ય જિનવર તીર્થકરે મારા પર પ્રસન્ન થાઓ. ૫ જેઓ લેકત્તમ છે. સિદ્ધ છે, અને મનવચન-કાયાથી સ્તવાયેલા છે, તેઓ મારા કર્મને ક્ષય કરો, મને જિનધિ- ' ર્મની પ્રાપ્તિ કરાવે તથા ઉત્તમ ભાવ સમાધિ આપે. ૬ ચન્દ્રો કરતાં વધારે નિર્મળ, સૂર્યો કરતાં વધારે પ્રકાશ કરનારા, સ્વયમ્ભરમણ સમુદ્ર કરતાં વધારે ગંભીર એવા સિદ્ધ ભગવો મને સિદ્ધિ આપે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 618