Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૧૬
ડાય છે, તે જીવનમાં આધિ, વ્યાધિ અને ઉપાધિમય સતાપામાં આત્માની શાંતિ પ્રકટાવે છે, આત્મગુણાના વિકાસ કરાવે છે, અને પરમાત્માના અરૂપી સ્વરૂપનું તાદાત્મ્યપણે લેાકેાત્તર દર્શન કરાવે છે; પ્રાચીન કાવ્ય કલામય `મુનિરત્નાનું ભવિષ્યના જૈન સમાજ ઉપરનું અમૂલ્ય ઉપકારદન છે; તેઓ પેાતાના આત્માનું સાધી ગયા છે અને અન્ય આત્માએ માટે ઉન્નતિના વિકાસક્રમ માટે તૈયારી આપતા ગયા છે; ઉપસંહારમાં અનેક કાવ્યમય ભિન્ન ભિન્ન રાગ રાગિણીના સર્જક એ મુનિરત્નેને ભાવાંજલિંપૂર્ણાંક વંદન કરી મારા આત્માના ગુણવિકાસ માટે પ્રસ્તુત પુરાવચન લખવા પ્રેરણા કરનાર ટ્રસ્ટી ભાઇચંદભાઇના આભાર માનવા સાથે કવિરત્ન શ્રી ઉયરત્નજીએ શ્રી શાંતિનાથજીના સ્તવનને અંતે કરેલી માગણીના વાણીમય કાવ્યમાં મારા પચેાહેરમા વર્ષે અલ્પસર પુરાવી પ્રસ્તુત કાવ્ય સાદર કરી વિરમું છું.
ભવાભવ તુમ ચરણની સેવા
હું તે। માગુ છ દેવાધિદેવા
સામુ જુને સેવક જાણી
એવી ઉદયરતનની વાણી.
મુંબઈ
સ૦ ૨૦૧૬ ફાલ્ગુન શુકલ ત્રયાશી શ્રી સિદ્ધગિરિ-ભાવાતી મંગલમય–મુક્તિદિન
}
ફતેહચંદ ઝવેરભાઈ