Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01 Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund View full book textPage 5
________________ ૨ પંચિંદિય–સુત્ત [ ગુરુ-સ્થાપના-સૂત્ર] पंचिंदिय-संवरणो, तह नवविह-बंभचेर-गुत्ति धरो । चविह-कसाय-मुक्को, इअ अट्ठारस गुणेहिं संजुत्तो ॥१॥ વંજ-મહુવચનુરો, પંર વિચાર-છ-મલ્યો. पंच-समिओ ति-गुत्तो, छत्तीस गुणो गुरू मज्झ ॥२॥ અર્થ–પાંચ ઈન્દ્રિયોના વિષયોને કાબૂમાં રાખનાર, નવ લડેથી બ્રહાચર્યનું રક્ષણ કરનારા, ક્રોધાદિ ચાર કષાથી મૂકાયેલા, આ રીતે અઢાર ગુણવાળી, વળી પાંચ મહાવ્રતને ધારણ કરનારા, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, આ રીતે છત્રશ ગુણવાળા મારા ગુરુ છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 618