Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય નિવેદન સ્વ. મેાહનલાલ દલીચંદ દેશાઈના દળદાર, સંશાધનાત્મક ગ્રન્થ જૈન ગૂજર્કવિએ'ની સુધારાવધારા સાથેની આ દ્વિતીય આવૃત્તિ પ્રગટ કરતાં અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. સ્વ. મેાહનલાલ દલીચં દેશાઈએ જૈન સાહિત્યના સ`ક્ષિપ્ત ઇતિહાસ' અને 'જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૧, ૨ અને ૩ જેવા દળદાર ગ્રંથા દ્વારા ગુજરાતી સાહિત્યની અમૂલ્ય સેવા બજાવી છે. લગભગ ચાર દાયકા જેટલે સમય એમણે આ ગ્રન્થાના લેખનકાર્ય પાછળ આપ્યા હતા. વકીલ તરીકેની પોતાની વ્યાવસાયિક કારકિદી ના ભાગે એમણે જૈન સાહિત્યના ક્ષેત્રે આ મૂલ્યવાન પ્રદાન કર્યું હતું. કેાઈ એક યુનિવર્સિટીને શાભે એવું કાર્ય એમણે એકલે હાથે ખત, ચીવટ અને પરિશ્રમપૂર્વક, અનેક જૈન જ્ઞાનભંડારાની હજારા હસ્તપ્રતા જાતે વાંચી-તપાસીને કર્યુ હતું. એમણે આ કાર્ય માટે તન, મન, ધનથી જે ભાગ આપ્યા તેને વિચાર કરતાં તેમના પ્રત્યે સબહુમાન મસ્તક નમે છે. .. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. એમાં જૈન સાધુકવિનું યોગદાન ઘણુ' મેાટુ' છે. એમાંનું ઘણુ બધું સાહિત્ય હજુ પણ અપ્રકાશિત છે. એ દિશામાં કાય કરનાર વ્યક્તિઓને સહાયરૂપ થાય એવા આધારભૂત સંદર્ભગ્રન્થ તે જૈન ગૂર્જર કવિઓ' છે. ઘણાં વર્ષોથી આ ગ્રન્થ અપ્રાપ્ય રહ્યો છે. વળી આટલા દાયકાઓ દરમિયાન બીજી ઘણી હસ્તપ્રતા પણ મળી આવી છે તથા કેટલીયે કૃતિએ પ્રકાશિત થઈ છે, 'એટલે જૈન ગૂ≈`ર કવિઓ'માં આપેલી કેટલીક માહિતીમાં આવશ્યક -સુધારાવધારા કરવાની સ્થિતિ ઊભી થાય છે. એથી ‘જૈન ગૂર્જર કવિઓ'ની નવી સુધારેલી અને સંવર્ધિત આવૃત્તિ પ્રગટ કરવાનું શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ઠરાવ્યું. એ કાર્યો માટે અધિકારી અને સુસજ્જ એવા પ્રે. જયંતભાઈ કાડારીને જૈન ગૂર્જર કવિઓ'નું નવેસરથી સંપાદન કરી આપવા અમે વિનંતી કરી. એમણે અમારું આ તિમ ત્રણ સડુ` સ્વીકાર્યુ. એથી અમને ઘણા આનદ થયા છે. એ માટે અમે એમના અત્યંત ઋણી છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 575