________________
13
વાર અનુક્રમણિકા પણ આપવામાં આવેલી. આ નવી આવૃત્તિમાં છેવટે એકસાથે સઘળા પ્રકારની અનુક્રમણિકાઓનેા એક ગ્રંથ કરવા વિચાર્યું. છે તેથી આ ગ્રંથમાં કર્તા-કૃતિનામની વર્ણાનુક્રમણિકા કે સંવતવાર અનુક્રમણિકા નથી આપવામાં આવી. માત્ર વિષયસૂચિથી ચલાવ્યુ` છે.
પ્રથમ આવૃત્તિમાં પહેલા ભાગમાં ‘જૂની ગુજરાતી ભાષાના ઇતિહાસ’` મૂકવામાં આવેલા તે અહીં લીધે નથી, કેમકે આ જાતની પૂરક સામગ્રીના અલગ ગ્રંથ કરવાનું વિચાયુ છે.
૧૩. નવી આવૃત્તિમાં દેખીતી રીતે જ જૂની ગ્રંથવ્યવસ્થા ન - રહી શકે. પહેલી આવૃત્તિમાં પહેલા ભાગમાં વિ.સં. સત્તરમી સદી સુધીની સામગ્રી અપાઈ હતી. આ નવી આવૃત્તિમાં પાછળથી ધણી સામગ્રો આગળ આવતાં પહેલા ભાગમાં વિ.સં. સેાળમી સદી આગળ અટકવાનું બન્યું છે. ગ્રંથા સમાલી શકાય એવા કદના કરવા એ ખ્યાલ પણ રહ્યો છે, ભલે ગ્રથાની સખ્યા વધે. એટલે આ પ્રકારના ૮થી ૧૦ ગ્રંથ કરવાના રહેશે એવી ધારણા છે.
૧૪. છેલ્લે એક વાત સૂચના રૂપે કહેવી જોઈએ. ‘જૈન ગૂર્જર કવિએ’ની પ્રથમાવૃત્તિની કેઈ સામગ્રી અહીં છેડી નથી. કાઈ સંસ્કૃત કૃતિની માહિતી, એના આરંભ-અંતના ભાગ કે હસ્તપ્રતની પુષ્પિકા વગેરે આપવામાં આવેલ હાય તાયે એ સાચવી લીધું છે- કર્તાપરિચયના ભાગ - તરીકે, કત્યાંક માહિતી અધૂરી હેાય ને પૂર્તિ ન થઈ શકે તેમ હાય તાપણ એમ ને એમ રહેવા દીધી છે. જેમકે, કેટલીક વાર કૃતિનામની પૂર્વે પ્રકાશિત હેાવાની નિશાની + કરી હેાય પણ નીચે કયાં પ્રકાશિત છે એ નોંધવાનું રહી ગયુ. હાય; હસ્તપ્રતની પુષ્પિકા નેાંધી હાય પણુ હસ્તપ્રત કચાંની કે કેાની છે ત જણુાવ્યું ન હોય. પુષ્પિકાની બાબતમાં તા એવું લાગ્યું છે કે એ કૃતિ જ્યાં પ્રકાશિત થઈ હેાય ત્યાંથી એ લેવામાં આવી હશે પણ ખાતરી વિના જોડી દેવાનુ ઇષ્ટ ગણ્યુ નથી.
જૈન ગૂર્જર કવિઓ'ની ગ્રંથાવલિ ધણા સમયથી અપ્રાપ્ય હતી. મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્ય વિશે કામ કરનારને માટે તા આ અનિવાય સદ સાન, એથી એના પુનર્મુદ્રણુની માગ અવારનવાર થયા કરતી હતી, ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ગુજરાતી સાહિત્યકાશ’ના મધ્યકાલીન સાહિત્યને લગતા ખંડ માટે જૈન ગૂર્જર કવિઓ'ના મહેાળા -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org