________________
અભિપ્રાયા
[‘જૈન ગૂર્જર કવિઓ' (પ્રથમ આવૃત્તિ)ના ભાગ પ્રગટ થતા ગયા તેમતેમ પત્ર રૂપે તેમજ અવલાકન રૂપે ઘણા અભિપ્રાય વ્યક્ત થયેલા. જૈન ગૂજર કવિઓ'ની પ્રથમાવૃત્તિના ખીજા-ત્રીજા ભાગમાં તથા જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ'માં એ અભિપ્રાયા છાપવામાં આવેલા. અહી” એમાંથી મહત્ત્વના અંશા ઉદ્ધૃત કર્યા છે ને એમને ઉચિત શીષ ક આપી રજૂ કર્યા છે.]
સાહનભાઈ જે ન જન્મ્યા હાત
આ ગૌરવભરેલા ગ્રંથના સ’પ્રયાજક' શ્રીયુત માહનલાલ ૬. દેશાઈ આ વિષયમાં, અમારા સમવ્યસની અને સમસ્વભાવી ચિરમિત્ર છે. જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસના પરિશીલનના તેમને ધણુંા જૂના રોગ છે. જે વખતે અમને કલમયે ઝાલતાં નહાતી આવડતી તે વખતના એ જૈન ઇતિહાસ અને જૈન સાહિત્યના વિચારઘેલા અને અનન્ય આશક બનેલા છે. કાઈ ૨૦-૨૨ વર્ષથી જે એક પેાતાના પ્રિય વિચારરૂપ સુપુત્રની એ પ્રતિપાલના કરતા આવ્યા છે તેના લગ્નાત્સવ સમાન સૌભાગ્યભરેલા સુપ્રસંગ જેવા, આ ગ્રંથને પ્રકાશમાં મૂકવાને તેમના માટે સુઅવસર આવેલા ગણાય. અને એ સુઅવસરને જોવા માહનભાઈ સફળ થયા તે માટે અમે એમને વધામણી આપીએ છીએ,
આ યુગના જૈન વ્યવસાયી ગૃહસ્થામાં માહનભાઈ જૂના જૈન ગુજરાતી સાહિત્યના અભ્યાસી તરીકે સર્વાંગ છે એમ જો કહીએ તે તેમાં જરાયે અમને અતિશયતા નથી લાગતી, કાં તે। વકીલાતા વહેતા ધંધા અને કયાં આ અખંડ સાહિત્યસેવા ! ખરી રીતે જ્યાં આ બે પ્રવૃત્તિએને જરાયે મેળ નથી ત્યાં મેહનભાઈ આવું અત્યુત્તમ ફળ નિપજાવી શકયા તે માટે એમના ઉદ્યોગની શી વર્ણના કરી શકાય ! કેવળ સાહિત્યપ્રવૃત્તિ એ જ જેમના જીવનિર્વાના ખાસ ઉપાય હાય અને એ જ જાતનું જીવન જીવવા માટે જે સરાયા હેાય તેવા પુરુષા પણુ, જે માહનભાઈએ કરી ખતાવ્યુ છે તે કરી બતાવવા ભાગ્યે જ ભાગ્ય
કા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org