________________
30
*
પાંચ સદીઓની આ અંધારી ગુફામાં મશાલ લઈ જવાના યશ રા. માહનલાલ દલીચંદ દેશાઈને મળે છે...સવા વર્ષથી એ બધુ જૈનયુગ' નામનું માસિક કાઢી, ઇતિહાસ, ભાષા અને સસ્કૃતિની દૃષ્ટિએ ચૂપચાપ સંગીન સંશાધનકાર્ય કર્યે જાય છે. પણુ કમભાગ્યે જનસમુદાયની આંખા આડે પથદષ્ટિના કાચા જડાયા હાવાથી એમના પ્રયાસેા બહુ થાડાની · જ નજરે ચડતા હશે,
સૌરાષ્ટ્ર
તા. ૫-૨-૧૯૨૭
અપૂર્વ સાહસ
ગૂર્જર સાહિત્યમાં પ્રાંતિક અસ્મિતાની જે જવાલા પ્રગટ થઈ છે તેને અજવાળું અજવાળે આપણી ભાષા તથા ઇતિહાસના ઊંડા ભૂતકાળની ગુફામાં પ્રાચીનતાના અનેક આશકે! આજે પરિભ્રમણુ કરીકરી આપણા અસલી ખળનું પ્રેરણાસ્થળ શોધી રહ્યા છે. એ ત્વરિત ગતિથી ખાદાઈ રહેલા સ’શાધનપ્રદેશમાં પ્રસ્તુત ગ્રંથના કર્તાએ કરેલું અપૂર્વ સાહસ આજે ગુજરાત સહુ વધાવી લેશે. સૌરાષ્ટ્ર, તા. ૫-૨-૧૯૨૭
‘નવા ફાલમાંથી
મૂલ્યવતાં કવિરત્નેના પરિચય
રા. રા. મેાહનલાલ દલીચંદ દેશાઈએ પ્રાચીન જૈન સાહિત્યરૂપી અત્યાર સુધીમાં અપ્રકાશિત રહેલી રત્નખાણુમાંથી મહાન અને મૂલ્યવતાં કવિરત્નાન...પરિચય કરાવ્યે છે. એ સાધુજીવન જીવનારા મહાત્મા જત કવિઓએ પોતાના સમયમાં પેાતાના સહબ, અલ્પન વા જિજ્ઞાસુ અને જ્ઞાનપપાસુ જનસમૂહને પોતાની આખ્યાનકૃતિએ દ્વારા ધર્મ, તત્ત્વ, સાહિત્ય, ઉપદેશ, ભક્તિ, નીતિ, સ`સાર સંબધમાં આવશ્યક માર્ગદર્શીક જ્ઞાનજ્યોતિ દાખવી, અને તેમનામાં ઉન્નત જીવન જીવવાનું બળ ઉદ્ભાવ્યું અને સદાગ્રહ પ્રેર્યાં છે...
Jain Education International
રા. કેતુ ‘કલાને મદિર’
...તેમણે સાથેસાથે આ ગ્રંથ રેફરન્સ' તત્ત્વદ્દી સૂચક આકરગ્રંથ તરીકે અભ્યાસકેને તેમ પયે ષને પણ ઉપયોગી થઈ શકે તે સારુ તેના અંતભાગમાં વિવિધ સૂચિએ અને અનુક્રમણિકાએ અને આરંભમાં પણ વિસ્તૃત વિષયાનુક્રમણી સંયુક્ત કરી છે...
ગુજરાતી, તા. ૨૭-૧૧-૧૯૨૭
'ખાલાલ બુલાખીરામ જાની
For Private & Personal Use Only
•
www.jainelibrary.org