________________
અનન્ય પ્રીતિપરિશ્રમ
પ્રયાજકે આ ગ્રંથ તૈયાર કરવામાં લગભગ પદર વર્ષ ખર્ચ્યા છે એ એક જ વાત આ પુસ્તકની મહત્તા સૂચવવા બસ થશે. ભાષાના ક્રમિક વિકાસ કેવી રીતે થયા, કયાકયા કવિએ ભાષાસાહિત્યના અંગને કેવી રીતના શૃંગાર સજાવ્યા અને એ દરેક કવિની પ્રતિભા કેટલી ધારદાર હતી તે બતાવવા માટે પ્રયેાજકે પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ ધૂળધેાયા' તરીકેને આનંદ અનુભવી શકે તે જ કઈક પેાતાના અધિકાર સ્થાપી શકે અને અમને જાણીને આનંદ થાય છે કે માત્ર જૈન સાહિત્યસેવકાએ જ નહી' પણ ગુજરાતી સાહિત્યના સર્વ ઉપાસકોએ રા. દેશાઈના આ ગ્રંથ તેમજ તે પાછળના અનન્ય પ્રીતિપરિશ્રમની મુક્તકૐ પ્રશસા કરી છે. જૈન, તા. ૧૮-૩-૧૯૨૮
A Wonder to Stare at
The publication is the most monumental bibliographical work...He says that so many collections of mss. in private possessions of priests remain to be examined ...If all this booty be gathered, what a vast literature will be revealed! It would be really a wonder to stare at.
મધુસુદન ચિમનલાલ માદી
ઍરિજિન અન્ડ નેચર આવ્ ધ ડાયલેકટ (આર ડાયલેકસ) કોલ્ડ અપભ્રંશ' એ નિબધ
31
A Tresure House of Old Poems
This is a treasure house of old poems written by Jain poets in Gujarati...The collection is the result of Mr. Desai's persistence and assiduity as he has hardly left a single Jain Bhandar unexplored, wherever and whenever he could help it...We congratulate Mr. Desai in his magnum opus... માડન રિવ્યૂ, જન્યુઆરી ૧૯૨૭
કૃષ્ણલાલ મા, ઝવેરી
અન ત ધૈયર
સાહિત્ય એક સાધના છે -તેમાં અનંત ઐય કેટલું આવશ્યક છે તે તમારા આ પ્રકાશન ઉપરથી સમજાય છે.
તા. ૧૮-૧૨-૧૯૨૬
‘સુશીલ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org