SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અનન્ય પ્રીતિપરિશ્રમ પ્રયાજકે આ ગ્રંથ તૈયાર કરવામાં લગભગ પદર વર્ષ ખર્ચ્યા છે એ એક જ વાત આ પુસ્તકની મહત્તા સૂચવવા બસ થશે. ભાષાના ક્રમિક વિકાસ કેવી રીતે થયા, કયાકયા કવિએ ભાષાસાહિત્યના અંગને કેવી રીતના શૃંગાર સજાવ્યા અને એ દરેક કવિની પ્રતિભા કેટલી ધારદાર હતી તે બતાવવા માટે પ્રયેાજકે પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ ધૂળધેાયા' તરીકેને આનંદ અનુભવી શકે તે જ કઈક પેાતાના અધિકાર સ્થાપી શકે અને અમને જાણીને આનંદ થાય છે કે માત્ર જૈન સાહિત્યસેવકાએ જ નહી' પણ ગુજરાતી સાહિત્યના સર્વ ઉપાસકોએ રા. દેશાઈના આ ગ્રંથ તેમજ તે પાછળના અનન્ય પ્રીતિપરિશ્રમની મુક્તકૐ પ્રશસા કરી છે. જૈન, તા. ૧૮-૩-૧૯૨૮ A Wonder to Stare at The publication is the most monumental bibliographical work...He says that so many collections of mss. in private possessions of priests remain to be examined ...If all this booty be gathered, what a vast literature will be revealed! It would be really a wonder to stare at. મધુસુદન ચિમનલાલ માદી ઍરિજિન અન્ડ નેચર આવ્ ધ ડાયલેકટ (આર ડાયલેકસ) કોલ્ડ અપભ્રંશ' એ નિબધ 31 A Tresure House of Old Poems This is a treasure house of old poems written by Jain poets in Gujarati...The collection is the result of Mr. Desai's persistence and assiduity as he has hardly left a single Jain Bhandar unexplored, wherever and whenever he could help it...We congratulate Mr. Desai in his magnum opus... માડન રિવ્યૂ, જન્યુઆરી ૧૯૨૭ કૃષ્ણલાલ મા, ઝવેરી અન ત ધૈયર સાહિત્ય એક સાધના છે -તેમાં અનંત ઐય કેટલું આવશ્યક છે તે તમારા આ પ્રકાશન ઉપરથી સમજાય છે. તા. ૧૮-૧૨-૧૯૨૬ ‘સુશીલ’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy