________________
A Book for Bookmakers
32
Your book is really a book for book-makers.
તા. ૧૩-૯-૧૯૩૧
તા. ૧૭-૨-૧૯૨૭
એક જ પુસ્તક પૂરતુ
પ્રાચીન ગુજરાતી. ભાષાના સાહિત્યની શ્રીવૃદ્ધિ પણ માટે ભાગે આ સત્યને બહાર લાવવામાં રા. દેશાઈનું આ
જૈાતે જ આભારી છે' એક જ પુસ્તક પૂરતું છે.
તા. ૫-૮-૧૯૨૭
પ'. હરશેવિટ્ઠદાસ ત્રિ. શેઠ
અનેક રીતની શાસ્ત્રીય રચના
આ પ્રથને...અનેક રીતે શાસ્ત્રીય સ્વરૂપે રચવા માટે ગુજરાતના સાહિત્યસેવકાએ ભાઈ માડનલાલને ખરે જ ધન્યવાદ આપવા ઘટે. પાટીદાર, પેષ ૧૯૮૪ નરસિહભાઈ ઈશ્વરભાઈ પટેલ. અનુપમ નાવિલાસને ઇતિહાસમાં અચળ કર્યાં જૈન કાવ્યસાહિત્યના મહાભારત બે ભાગ, અવલાકનથી ઊપજ્યા અંતરમાં અનુરાગ. ૧ જતિ સતી ગુરુ જ્ઞાનીના અનુપમ જ્ઞાનવિલાસ, અચળ કર્યાં ઇતિહાસથી, એ નહિ અ૫ પ્રયાસ, ૨ ગુજરાતી સાહિત્યમાં જૈત કવિવર વીર, શુદ્ધ સ્વરૂપે દાખવ્યા, મેહત મતિ ગંભીર. ૩ શ્વેતાંબર માંડળ મલી તેનેા કર્યાં પ્રકાશ, હાન અભિવંદન કરે, ઈશ્વર પૂરે આશ. ૪ કહાનજી ધસિંહ કવિ.
Jain Education International
નાનાલાલ ચીમનલાલ મહેતા
For Private & Personal Use Only
www.jainelibrary.org