________________
સાંકેતિક અક્ષરોની સમજ [પ્રથમવૃત્તિના ભાગ ૧ અને ૨માં કેટલાક સાંકેતિક અક્ષરોની સમજ આપવામાં આવી હતી. પરંતુ એમાં સમજ આપવામાં ન આવી હોય એવા સાંકેતિક અક્ષરે વપરાયેલા જોવા મળ્યા છે. અહીં એ સાંકેતિક અક્ષરોની સમજ મળી શકી તેટલી ને તેવી આપવામાં આવી છે. એમાં શ્રી દેસાઈના પ્રથમ આવૃત્તિનાં નિવેદન, જેને સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” (દેશાઈ) અને યુગપ્રધાન જિનચંદ્રસૂરિ' (નાહટા)ની તથા કેટલીક વ્યક્તિગત મદદ પણ મળી છે. આ સાંકેતિક અક્ષરની સૂચિ બતાવશે કે એના વપરાશમાં એકસૂત્રતા રહી નથી. એક જ નામના એકથી વધુ સાંકેતિક અક્ષરે યોજાઈ ગયા છે તે ઉપરાંત આખા નામને પણ ઉપયોગ થયેલ છે. અહીં કેટલાક સાંકેતિક અક્ષરનો મેળ વપરાયેલા આખા નામની મદદથી બેસાડ્યો છે.
અહીં આધાર સામગ્રીના અને અન્ય એમ બે પ્રકારના સાંકેતિક અક્ષરેને જુદા પાડ્યા છે. સાંકેતિક અક્ષરો જેમને માટે ન યોજાયા હોય એવી ધારસામગ્રીને પણ, પૂરી સૂચિ કરવાના હેતુથી, નામનિર્દેશ કર્યો છે.
[] આ પ્રકારના કૌંસમાં મૂકેલી સવળી સામમાં આ બીજી આવૃત્તિના સંપાદક તરફથી મૂકવામાં આવી છે. * એવી ફૂદડી સાથે મૂકેલા સાંકેતિક અક્ષરો પૂર્તિની સામગ્રીના છે, જૈન ગૂર્જર કવિઓની મૂળ સામગ્રીના નથી. ]. ક. આધારસામગ્રી અને તેના સાંકેતિક અક્ષરે
અગરચંદ ભેરુદાન બાંઠિયા લાયબ્રેરી, બિકાનેર અનંત ભં. અનંતનાથજીનું જૈન મંદિર, માંડવી, મુંબઈને ભંડાર * અનુપ.
અનુપ સંસ્કૃત લાયબ્રેરી અબીર.
[બિકાનેર બૃહદ્ જ્ઞાનભંડાર અંતર્ગત અબીરચંદજી
સંગ્રહ]. અભય,
અભય જૈન ગ્રંથાલય સંગ્રહ, બિકાનેર [જુઓ
નાહટી સં.] અમર. ભં. અમરવિજય મુનિ – સિનેર કે ડભોઈમાંને ભંડાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org