________________
પ્રથમ આવૃત્તિના સપ્રયેાજકનું' નિવેદન
[પહેલા ભાગમાંથી]
શ્રીમતી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ તરફથી જૈન સાહિત્યના ઉલ્હાર અર્થે મૂળથી પ્રયાસા થયા છે અને તેને અંગે તેણે જુદાજુદા ભંડારામાંના ગ્રંથાની ટીપા કરાવી યા મગાવી એકત્રિત કરી હતી. સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય માટેની સૂચિ ‘જૈન ગ્રંથાવલી’ એ નામથી તેણે પ્રકટ કરી છે તે પરથી ઘણા પ્રકાશ પડયો છે.
'
વિશેષમાં તેણે ગુજરાતી યા ભાષાસાહિત્ય માટે રા. મનઃસુખલાલ કિરચંદ મહેતાએ પ્રયેાજેલી રાસાઓની યાદી – ટીપ ‘જૈન રાસમાળા' એ નામથી પ્રકટ કરી અને ત્યાર પછી તેમાં ન આવેલ એવા ખીજા રાસાએ Àાપાઈઓની વધુ ટીપ મે` તૈયાર કરેલી તે જૈન રાસમાળાની પુરવણી' એ નામથી પ્રકટ કરી હતી. આ બંને ટીપમાં નાની ભાષા પદ્યકૃતિએ – સ્તવન સઝાય સ્તાત્રાદિ તેમજ ગદ્યકૃતિઓ - બાળાવમેાધાની સૂચિ આવેલી નથી, શ્રીમતી કાન્ફરન્સ દેવીએ આ રીતે જૈન રાસમાળા'ના બે ભાગ ટીપ તરીકે પ્રકટ કરી ગૂર્જર સાહિત્યમાં જૈનેાના મેાટા ફાળા હતા એવા ખ્યાલ આપ્યા હતા તે માટે તેને ધન્યવાદ ઘટે છે.
આ ખ્યાલ માત્ર સપાટી પરને! નહીં, પણ ખરેખર સાચા અને પ્રમાણપૂર્વક આવી શકે તે માટે દરેક રાસ-ચાપાઈ, ફાગ, ઢાળ, સ્તવન, સ્તુતિ, ચાવીશી તેમજ અન્ય પદ્યકૃતિના રચનારને શબ્દાનુક્રમે લઈને તે દરેક કૃતિઓનું વીગતવાર વનાત્મક ‘લિસ્ટ' – સૂચિ, તેને પરિચય, તેને સમય અને કૃતિએ સંબંધીની માહિતી દરેક ભાડાની ટીપા મળી તે પરથી, પણ વિશેષે ભંડારામાંની પ્રતાને જાતે તપાસી તેમાંથી તેના આદિ અને અંતના ભાગે, લેખકની પ્રશસ્તિ વગે૨ે ઉતારી લઈ તે ફરિસ્ત એક પુસ્તકાકારે પ્રકટ કરાવવા માટે હુ” એક સાઁગ્રાહક તરીકે માત્ર પ્રીતિશ્રમની ખાતર આજથી આશરે પંદર વર્ષથી તે માટેના સગ્રહ કરતા આવ્યા છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org