________________
7
અનેક ઝીણી વીગતા અન્યત્ર કાયડાઓ ઉકેલવામાં કામમાં લઈ શકાય છે. ૨. ‘જૈન ગૂર્જર કવિઓ'માં ર્ડાકૃતિઓની નેધ એમને સમયના ક્રમમાં ગેાઠવીને અને સૈકાવાર વડે ચીને આપવામાં આવી છે, આથી કાલાનુક્રમિક સાહિત્યવિકાસનું ચિત્ર આપણને સાંપડે છે. કાઈ કર્તા કે કૃતિ વિશેની માહિતી તા શબ્દાનુક્રમણિકાની મદદથી ગ્રંથમાંથી શેાધી જ શકાય છે, તેથી આ રજૂઆતમાં કાલાનુક્રમિક ચિત્રને અદકેરો લાભ છે એમ કહેવું જોઈએ. એ ગેાઠવણી કરવામાં શ્રી દેશાઈને ખાસ્સા શ્રમ ઉડાવવા પડયો હશે, સમયનિણુય માટે મથામણેા પણ કરવી પડી હશે.
૩. ‘જૈન ગૂર્જર કવિએ'માં કર્તાએ અને કૃતિને સળંગ ક્રમાંક આપીને રજૂ કરવામાં આવ્યાં છે. આ પદ્ધતિને લાભ શબ્દાનુક્રમણિકામાં સરસ રીતે ઉઠાવ્યા છે. ત્યાં કર્તાનામ કે કૃતિનામની સાથે પૃષ્ઠાંક ઉપરાંત એના ક્રમાંકના પણ નિર્દેશ કરવામાં આવ્યા છે. આથી કોઈ એક આંકડામાં સરતચૂકથી કે મુદ્રણુદોષથી ભૂલ થઈ ગઇ હાય (જે થવી સહજ છે) તેા એ કર્તા કે કૃતિનું સ્થાન શોધવા માટે આપણી પાસે ખીજી એક ચાવી રહે જ છે.
૪. જૈન ગૂર્જર કવિઓ'માં કર્તા-કૃતિ અંગેની સધળી માહિતી એક ચેાક્કસ વ્યવસ્થિત ક્રમમાં આપવામાં આવી છે. આ વ્યવસ્થાની સમજ શ્રી દેશાઈએ પેાતાના નિવેનમાં (અહીં` પૃ. 19-20) આપી છે તેથી એ પુનરુક્ત કરવાની જરૂર નથી.
૫. ‘જૈન ગૂર્જર કવિએ'ની શબ્દાનુક્રમણિકાએ સ્થળસ્થાનાદિ અને રાજનાં નામે સુધી વિસ્તરી છે અને સવતવાર અનુક્રણિકા પણ અલગ આપવામાં આવી છે એ શ્રી દેશાઈની એક સશોધક તરીકેની લાંબી નજરના પુરાવા છે. આવી અનુક્રમણિકાએ અનેક કાયડાઓ ઉકેલવામાં ચાવીરૂપ બને છે અને વિવિધ પ્રકારનાં ખીન્ન સશોધનામાં પણ એના ઉપયેાગ થઈ શકે છે.
કેટલીક વિશેષતાઓ અને મર્યાદાએ
‘જૈન ગૂર્જર કવિએ' એક ખાતા છે, પણ એ ખજાનાના ચાગ્ય ઉપયાગ કરવા માટે કેટલીક બાબતે અવશ્ય લક્ષમાં લેવી પડે તેવી છે. એની સામગ્રીમાં થાડી ભેળસેળ છે, પ્રકાશનકાર્ય લાંખા સમયપટ પર ચાલ્યું અને છેક છેલ્લે પ્રાપ્ત થયેલી સામગ્રી પણ એમાં દાખલ કરી દેવામાં આવી એથી મૂળ વ્યવસ્થા થાડીક ખારવાઈ ગઈ છે, તે ઉપરાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org