________________
10
છે. આથી સ્વાભાવિક રીતે જ જૂના ર્ડાક્રમાંક અને કૃતિક્રમાંક બદલાઈ જાય છે. સમયના ક્રમ કૃતિના રચનાસવત, કર્તાના જીવનસમય કે કૃતિના લેખનસમયને આધારે ગાવ્યો છે. એવું કશું ન હાય અથવા માત્ર લેખનસમય હાય ત્યારે ભાષા વગેરે કારણથી કૃતિને પ્રથમ આવૃત્તિમાં અમુક સમયની માનવામાં આવી હેાય ત્યારે સામાન્ય રીતે એ સ્વીકારી લેવામાં આવ્યું છે. ચિત્ એ છેડવાની ફરજ પણ. પડી છે, પણ ત્યાં નોંધ મૂકી છે.
સમયની આ ક્રમ એકદમ ચુસ્ત કહેવાનું કહી શકાશે નહી. એક કર્તાની કૃતિઓને રચનાકાળ બે સદીમાં ફેલાતા હોય ત્યારે કાઈ વાર પહેલી કૃતિના રચનાસંવતને લક્ષમાં રાખીને કર્તાને અમુક સદીમાં મૂકા હાય તા કાઈ વાર એમની મેાટા ભાગની કૃતિએ જે સદીમાં પડતી હાય તે સદીમાં એમને મૂકવા હોય. આ પુનઃસંપાદન ક્રમશઃ થતું હેાઈ પાછળ આવતી સામગ્રીને આગળ લઈ જવાનુ` કેટલીક વાર અશકય થઈ જવાત સભવ છે. જેમને સદીવાર અભ્યાસ કરવે હૈાય એ થાડું આજુબાજુ જોશે તા લાભ થશે.
૩. જૈન ગૂર્જર કવિએ'માં કેટલીક વાર કર્તા કે કૃતિને વિશેષ પરિચય આપવામાં આવ્યા છે. પ્રથમ આવૃત્તિમાં આ પરિચય ઈ વાર કર્તા કે કૃતિના નામની તરત જ નીચે તા કાઇ વાર કર્તા-કૃતિવિષયક સઘળા તેાંધને અંતે તા કાઈ વાર પાટીપ રૂપે મૂકવામાં આવ્યા છે. અહીં એ પરિચય કર્તા કે કૃતિના નામની નીચે જ મૂકવાની એકધારી પતિ અપનાવી છે.
૪. કૃતિના પ્રકાશનસ્થાનની માહિતી ઘણી વાર હસ્તપ્રતયાદીની સાથે ભેળવી દેવામાં આવી હતી. અહી પ્રકાશિત' એવા અલગ સ્પષ્ટ નિર્દેશ સાથે એ માહિતી આપવામાં આવી છે.
૫. હસ્તપ્રતાના નિર્દેશ પણ એકધારા ( ) કૌ`સના ઉપયોગથી સ્પષ્ટ કરવામાં આવ્યા છે. હસ્તપ્રત અંગેની માહિતીને ચાક્કસ ક્રમમાં મૂકવાના પ્રયાસ કર્યાં છે જેમકે, પહેલાં પુષ્પિકા, જો હાય તા; પછી લખ્યા સંવત, પછી પત્રસ`ખ્યા પ`ક્તિસ`ખ્યા, પત્રક્રમાંક, પછી એનુ પ્રાપ્તિસ્થાન, પછી એ પ્રાપ્તિસ્થાનમાં હસ્તપ્રતના ક્રમાંક,
--
૬. કેટલીક સક્ષેષસ ના બદલાવીને વધારે વિશદ કરી છે કે નવી યેાજી છે. જેમકે કૃતિનામની ખાજુસાં એની રચનાસંવતને નિર્દેશ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org