Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 11
________________ ધચ્ચે વિચાર. ૨૧૩ honnanok ધર્મે વિચાર quvvvv લેખક-ઉપાધ્યાય શ્રી સિદ્ધિ મુનિજી. (પુ. ૨, અંક ૩ પૃષ્ઠ ૮૨ થી અનુસંધાન), (૧૧) શિયળ અને શોખ એ બને કદિ પણ એક સાથે સધાતાં નથી. શંગારના શેખની હોંશમાં ઊંડું છુપું શું હોય છે? હાથની બંગડીઓ કે મસ્તક પરના કેશ મુંડાવ્યા તેથી માજશેખ ઓછો થાય છે એમ માનવા મનાવાવા છતાં તે બીજી રીતે આડંબરી ટાપટીપમાં આવી પણ ભરાય. એક ચારિત્ર્યશીલ અમુક જાતનું વસ્ત્ર અંગેની મર્યાદા આચ્છદવા પહેરે છે ત્યારે અને તેમાં શેખને સજાવવા મથે છે. એકજ ક્રિયામાં ઉભય પાત્રોના મને ભાવે ભિન્ન ભિન્ન દિશામાં પ્રવતી રહેલા હોય છે. ઘણી વખત જોઈ શકાય છે કે, સધવાઓનાં સુહાસનું વસ્ત્રોની સજાવટ કરતાં સિન્દુરીઓની સજાવટ વધી જતી હોય છે. નિરંતરની ટેવને લઈ આ બનતું હોય કે આચારાતું હોય ત્યાં સુધી તે સ્વાભાવિક રહે છે, પણ સુંદર દેખાવની કે તેથી અન્યને આકર્ષ વાની દાનતથી તે થતું હોય છે ત્યારે કાં તે પતન થઈ ચુકયું હોય છે અથવા તે પતન થવાની તૈયારી થઈ રહી હોય છે. ખોરાક, સાંદર્ય, પ્રસન્નતા અને તેથી ઉત્પન્ન થતા નિર્દોષ આનંદ એ પ્રાયઃ ભયંકર નથી, પણ ખોરાક અને સૌંદર્યની લાલચ તથા પૌગલિક તૃપ્તિ અને હર્ષોલ્લાસ એ બ્રહ્મચારી જનેને માટે સર્વથા ભયંકર છે. સહજ હસી પડવું, હાવ ભાવના દેખાવો અને પ્રણયને અભિનય કરી નાખવે, તિરછી નજરે ચહેરે નીહાળી રૂ૫ લાવણ્યથી આકર્ષાઈ તેનું નયનથી રસપાન કરવું, નયનેને નયનેમાં ઢાળી તારક મૈત્રી સજીવવી, વાર્તાલાપ કરતાં કટાક્ષ કરી નાખવું, પુરૂષબુદ્ધિએ મમત્વભરી વાત કરવી, એકાંત ઉપજાવવી, ગુઢવાત ખેલવી, સંબધે સંભારવા, ઈરાદા પૂર્વકસાભિપ્રાય, ચાલમાં કે અંગમરેડમાં ચાંચલ્ય આવું વિગેરે સ્ત્રી જનને સ્વકીય વધવ્યદશામાં કે પતિના પરદેશ ગમનમાં શિયળને ઘાત કરાવનાર પ્રાય: થઈ પડે છે. નીતિની સમર્થક એવી પ્રેમની વાતો પણ વખતે મર્યાદા બહાર કદમ મેલતાં તેમના પવિત્ર અને શુદ્ધ જીવનને નાશ કરી નાંખે છે. કામ-મદન કયાં વસે છે, કયા સમયે તે હાજર થશે, કયી રીતે તે મનને છુપી અસર ઉપજાવી અનુક્રમે હેકાવી દેશે, વગેરે સમજવું પ્રાયઃ મુશ્કેલ છે, પણ તેને ઈન્દ્રિયનિગ્રહથી વશ કરી શકાય છે એ નિર્વિવાદ છે. એ નિગ્રહના

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52