Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
View full book text
________________
દિલગીરીદર્શક સંદેશાઓ.
- ૩૭ આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરિજીના અચાનક સ્વર્ગગમનથી ઘણાજ દિલગીર છીએ. - સર ન્યાયાધિશ સાંકળચંદ નારણજી. જામનગર. તા. ૮-૧-૪૨.
૩૮ પન્યાસશ્રી સુરેન્દ્રવિજયજી પાસેથી આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજના સ્વર્ગગમનના દુઃખદ સમાચાર સાંભળીને અત્યંત દિલગીર થયા છીએ. તેઓશ્રીના આત્માની શાન્તિ ઈચ્છીએ છીએ.
શેઠ વનમાળીદાસ બેચરદાસ અને શેઠ ચુનીલાલ દલસુખભાઈ. પાલીતાણા. ૩ આચાર્ય શ્રીવિજયનીતિસૂરિજીના કાળધર્મ માટે ઘણેજ દિલગીર છું. પંડિત મફતલાલ ઝવેરચંદ. અમદાવાદ, તા. ૫-૧-૪૨.
૪. પૂજ્ય આચાર્યદેવના અવશાનથી હૃદયને આઘાત લાગે છે. દુનિયા ભરમાં તેમના જેવી અજોડ, પ્રતિભાશાળી અને ગાંભિયતાથી ભરપૂર વ્યક્તિ વિરલજ હશે. મહુર્મની કીતી અને સુવાસ તેઓશ્રીના સ્થાપિત કાર્યોથી જગત ભરમાં ફેલાઈ રહેલ છે. આવા જૈનશાસનના ઝળકતા સીતારાના અસ્તથી સમસ્ત જૈન આલમ ગમગિન બની જાય તેમાં નવાઈ નથી. તેઓશ્રીના સદ કૃત્યે એજ તેમનું સ્મારક છે. છતાં પૂજ્ય ગુરૂવર્યના શિષ્યાદિને વિનવણું છે કે તેઓશ્રીની મેવાડ પ્રદેશના ઉદ્ધારની ભાવનાને હૃદયમાં સ્થાન આપી પરિપૂર્ણ કરવામાં ઉજ્વળ ફાળો આપી મહુર્મના આત્માને અમર કરશે, એજ અભ્યર્થના. શા લક્ષ્મીચંદ પ્રેમચંદ રાધનપુરવાળા. અમદાવાદ, તા. ૭-૧-૪૨. '
૪૧ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજના કાળધર્મથી ઘણું જ દિલગીર થયા છીએ. પં. સુરેન્દ્રવિજય સાથે દેવવંદન કરેલ છે. મણીલાલ વાડીલાલ હપ્પા. પાલીતાણ. તા. ૬-૧-૪૨. -
૪૨ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજના દેવકથી ઘણેજ દિલગીર છું નરોતમદાસ.
પાટણ.
તા. ૬-૧-૪૨. ૪૩ આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરિજીના કાળધમના સમાચાર સાંભળી ઘણેજ આઘાત લાગ્યો છે. વરધીલાલ વમળસીભાઈ. મુંબાઈ : તા. ૬-૧-૪૨.
૪૪ આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરિજીના સ્વર્ગગમનના સમાચાર સાંભળી ઘણેજ દિલગીર થયો છું. કાઠારી જીવતલાલ ચંદ્રભાણું. મુંબાઈ.
તા. ૬-૧-૪૨. ૪૫ તાર મળ્યો. આચાર્યશ્રીના સ્વર્ગગમનથી અમારા આખા કુટુંબને ઘણોજ આઘાત લાગે છે. ગુલાબચંદ.
તા. ૭-૧-ર. .
વાંકાનેર,
,
-
- -

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52