Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 41
________________ વિરહ-વેદના વ્યક્ત સભાઓ. ૨૪ વામાં આવી હતી. પ્રારંભમાં મુનિ અસેકવિજ્યજીએ પૂજ્ય આચાર્યદેવના જીવનના અમુક પ્રસંગે પિતાની છટાદાર વક્તવ્યની સેલીથી રજુ કરી સમાજનેને પરિચીત કર્યા હતા. બાદ શોક પ્રદશિત ઠરાવ શ્રી હમીરલાલજી મુરડીઆએ ર કર્યો, જેને મનેહરલાલજી ચતુર, શ્રી રખભલાલ પુંજાત આદિએ સમર્થન આપતા મહૂમના જીવનના અનેક પ્રસંગે વર્ણવતા આચાર્યદેવની સરળતા, તપનિષ્ઠતા, સૌજન્યતા, ગાંભિયેતા આદિ ગુણેની પ્રશંસા કર્યા બાદ સભાજનેએ ઉભા થઈ ઠરાવ પસાર કર્યો હતે. તેમજ તેઓશ્રીના સ્મારક તરીકે કાંઈક કરવુ જોઈએ તેવું જણાવતા મહૂમના સ્મારક તરીકે વાંચનાલય ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યું હતું. શેઠ મનહરલાલજી ચતુરે બહાર ગામેથી આવેલા તારના અનેક સંદેશાઓ પૈકી અમુક આગેવાનોના સંદેશાઓ સભા સનમુખ વંચાવ્યા હતા. તેમજ દરેક વક્તાઓએ આચાર્યદેવના આરંભેલા કાર્યો પૂર્ણ કરવા ઉપર ભાર મુક્યો હતે. અને તેમના શિષ્ય અને ભક્તજનેને વિનવણી કરી હતી. બાદ સમય થવાથી સભા વિસર્જન કરવામાં આવી હતી. | મોવી. આચાર્યદેવના સ્વર્ગવાસ નિમિત્તે શોક પ્રદશિત સભા પન્યાસશ્રી માનવવિજયજીના અધ્યક્ષપણું નીચે જવામાં આવી હતી. પ્રારંભમાં પન્યાસજીએ મહૂમના જીવનના બોધપ્રદ અવતરણે આપ્યા બાદ ડે. વલ્લભદાસભાઈએ દિલગીરીદર્શક ઠરાવ રજુ કરી એક મતે બધાએ ઉભા થઈ પસાર કરતાં આચાર્યદેવના જીવનના અમુક પ્રસંગ પર ખૂબ જ અસરકારક વિવેચન કરી સભાજનેને માહિતગાર કર્યા હતા બાદ સમય પૂર્ણ થતા સભા બરખાસ્ત કરવામાં આવી હતી. | mr. Rae) આચાર્યદેવના સ્વર્ગવાસ નિમિત્તે પિસ વદિ ૧૩ ના અજીતનાથ જૈન વિદ્યાલયના હેલમાં શોક પ્રદર્શિત કરવા સભા ભરવામાં આવી હતી. પારંભમાં માસ્તર કસ્તુરચંદજીએ મહૂમના જીવન ઉપર સુંદર પ્રકાશ પાડી દિલગીરી દર્શક ઠરાવ રજુ કર્યો હતે. જેને વિદ્યાલયના છાત્રોએ સમર્થન આપતા એકીમતે બધાએ ઉભા થઈ ઠરાવ પસાર કરી સભા બરખાસ્ત કરવામાં આવી હતી. gg. (મવાનું) આચાર્યદેવના સ્વર્ગવાસ નિમિત્તે ઉપાશ્રયના ચોગાનમાં પિસ વદિ પ ના સભા ભરવામાં આવી હતી. જેમાં બધાઓએ એકમતીએ દિલગીરી દર્શક ઠરાવ ઉભા થઈ પસાર કર્યો હતે. બાદ અનેક સજજનેએ મહૂમના જીવનના અમુક પ્રસંગો ઉપર અસરકારક વિવેચને કરી સભાજનેને પરિચીત કર્યા હતા. બાદ સભા બરખાસ્ત થઈ હતી. Mવા. (મારવાડ) આચાર્યદેવના સ્વર્ગવાસના અંગે દિલગીરી પ્રદર્શિત કરવા તા. ૧૧–૧-૪૨ ના સભા ભરવામાં આવી હતી. પ્રારંભમાં મહૂમના અંગેને

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52