Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 39
________________ વિરહ-વેદના વ્યક્ત સભાઓ. ર૪૧ પિળમાં રાજનગર બાલમંદિરના વિશાળ હેલમાં આચાર્યદેવના સ્વર્ગવાસ નિમિત્તે શેક પ્રદર્શિત કરવા સભા ભરવામાં આવી હતી. પ્રારંભમાં મહૂમના જીવન ઉપર સુંદર પ્રકાશ પાડયા બાદ પ્રમુખસ્થાનેથી નીચે મુજબ દિલગીરદર્શક ઠરાવ રજુ કરવામાં આવ્યા હતા. ગીરનારજી આદિ તીર્થોદ્ધારક, પરમપૂજ્ય, આચાર્યદેવશ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ સં ૧૯૮ના પિષ વદિ ૩ના રોજ એકલિંગજી (ઉદયપુર) મુકામે કાળધર્મ પામ્યા તેથી સમસ્ત જૈનસંઘને મોટી ખોટ પડી છે. તેઓ આ સમાજમાં ઘણે જ રસ ધરાવતા હતા, તેથી આ સમાજને ઘણી જ મોટી ખોટ પડી છે. તેઓના શિષ્યસમુદાયને તેઓશ્રીના પગલે ચાલી જૈન સમાજના ઉદ્ધાર માટે અને મહૂમની ઇચ્છાઓ પૂરી પૂર્ણ કરવા માટે શાસનદેવ શક્તિ આપે તેમ ઈચ્છીએ છીએ. ઉપરોક્ત ઠરાવ બધા એ ઉભા થઈ પસાર કર્યો હતો, અને સમર્થનમાં કેટલાક વક્તાઓએ મહૂમના જીવનના અમુક પ્રસંગે લઈ તેના પર અસરકારક બોધદાયક વિવેચને કરી સભાજનેને રંજિત કર્યા હતા. બાદ સમય થવાથી સભા બરખાસ્ત કરવામાં આવી હતી. સુંવાર. ૧ ગોડીજીના ઉપાશ્રયે પહેલા માળે, ૨ ગેડીજીના વ્યાખ્યાન હેલમાં શ્રી જૈન સ્વયંસેવક મંડળ, શ્રી જન બાલ મિત્ર મંડળ, શ્રીસિદ્ધચક્ર આરાધક સમાજ, શ્રીસ્થંભન તીર્થ જૈન મંડળ, શ્રી ખંભાત વિશાપોરવાડ જૈન યુવકમંડળ, શ્રી ગોડીજી મહારાજના ઉપાશ્રયે ધાર્મિક ક્રિયા કરનારાઓ, શ્રી આત્માનંદ જન સભા અને શ્રી જૈન વિદ્યાશાળા આદિ સંસ્થાઓ તરફથી પિસ વદિ સ્ના રાત્રીના આઠ વાગે ગોડીજીના ઉપાશ્રયે પહેલે માળે શોક પ્રદશિત સભા શેઠ હીરાભાઈ નિહાલચંદના આધિપત્યપણ નીચે ભરવામાં આવી હતી. પ્રારંભમાં વાડીલાલ જેઠાલાલે મહૂમના જીવનના મુખ્ય મુખ્ય પ્રસંગો રજી કરી તેમના સ્વર્ગવાસથી આપણું કેમને એક ન પૂરી શકાય તેવા ચાતા સિતારાની ખેટ પડી છે તેમ વર્ણવી નીચેને ઠરાવ રજુ કર્યો હતે. જુદી જુદી જૈન સંસ્થાઓના આશરા હેઠળ મળેલી આ સભા પરમ ચારિત્ર સંપન્ન, શાન્તભૂતિ, તીર્થોદ્ધારક, બાળ બ્રહ્મચારી, આચાર્ય મહારાજશ્રી વિયનીતિસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસથી જૈન સમાજ અને શ્રમણ સંસ્થાને એક ન પુરી શકાય તેવી ખોટ પડી છે. તેમની શાન્તતા, સૌજન્યતા, પ્રાચિન જીર્ણોદ્ધારની પ્રવૃતિ વગેરે ન ભૂલી શકાય તેવા છે, જેથી તેઓશ્રીના સ્વર્ગગમનથી શોક અનુભવે છે. અને તેમના આત્માની પરમ શાન્તિ છે છે, આ ઠરાવને મી, રાજપાલ મગનલાલ વોરા, માસ્તર વાડીલાલ સાંકળ

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52