Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 42
________________ ૨૪૪ ૫ - જેન ધર્મ વિકાસ. દિલગીરી દર્શક ઠરાવ રજુ કરતાં બધાએ ઉભા થઈ ચુપકિદી વચ્ચે પસાર કર્યા બાદ અમુક વ્યક્તિઓએ મહૂમના જીવનના અમુક પ્રસંગો ઉપર વિવેચન કરી સભાજનેને પરિચિત કર્યા હતા. બાદ સભા વીખરાઈ ગઈ હતી. માધા, આચાર્યદેવના સ્વર્ગવાસ નિમિતે મુનિશ્રી કીતિમુનિજીના પ્રમુખપણું નીચે એક સભા ભરવામાં આવી હતી. શરૂઆતમાં મુનિશ્રીએ મહૂમના જીવનપર સુંદર પ્રકાશ પાડી આગેવાનેને દિલગીરી દર્શક ઠરાવ રજુ કરવાનું કહેતા, તે ઠરાવ રજુ કરી બધાએ ઉભા થઈ એકમતિથી પસાર કર્યા બાદ અમુક વ્યક્તિઓએ આચાર્યદેવના જીવનના અમુક પ્રસંગે ઉપર અસરકારક વિવેચને કર્યા બાદ સભા બરખાસ્ત કરવામાં આવી હતી. Tહીતાણા. શ્રી જૈન સેવાસમાજ તથા મેટા ઉપાશ્રયની ટેળીવાળા તરફથી ઉજમબાઈની ધર્મશાળામાં શેકપ્રદર્શિત કરવા સભા ભરવામાં આવી હતી. પ્રારંભમાં નગરશેઠ વનમાળીદાસે દિલગીરી દર્શક ઠરાવ રજુ કરતા તેને શેઠ પરમાણંદદાસ અને સમાજના સભ્યોએ સમર્થન આપતા મહૂમ આચાર્યદેવના જીવનના અનેક પ્રસંગે ઉપર ખૂબજ મનનીય વિવેચને કરી સમાજનેને પરિચીત કર્યા હતા, તેમજ સેવા સમાજના દવાખાનામાં પૂજ્ય આચાર્યદેવને ઓઈલ પેઈન્ટ ફેટે મૂકવાને અને તેઓશ્રીના સ્વર્ગદિન (પોષ વદિ ૩)ના રોજ પ્રતિ વર્ષે દરેક દરદીઓને મફત દવા આપવાનો ઠરાવ કર્યો હતો. બાદ સમય થઈ જવાથી સભા બરખાસ્ત કરવામાં આવી હતી. તેમજ શહેરના બધા બજાર બંધ રાખવામાં આવ્યા હતા. કુનાગઢ. શ્રીગિરનાર જીર્ણોદ્ધાર કમિટિ તરફથી હઠીભાઈની ધર્મશાળામાં શોક પ્રદર્શિત કરવા સભા ભરવામાં આવી હતી. પ્રારંભમાં મહૂમના જીવન ઉપર થક વિવેચન કરી શેઠ નરોતમદાસ ભાઈએ દિલગીરી દર્શક ઠરાવ રજુ કર્યો હતું, જેને શેઠ નેમચંદભાઈ આદિ વ્યક્તિઓએ સમર્થન કરતા ઠરાવ બધાએ ઉભા થઈ પસાર કર્યો હતેા. બાદ સભા બરખાસ્ત કરવામાં આવી હતી. #પડવંજ આચાર્યદેવના સ્વર્ગવાસના અગે શોક પ્રદર્શિત કરવા એક સભા આચાર્યશ્રી વિજયઉમંગસૂરિજીના અધ્યક્ષ પણ નીચે ગોઠવવામાં આવી હતી પ્રારંભમાં બધાએ ઉભા થઈ દિલગીરી દર્શક ઠરાવ ચુપકિદી વચ્ચે પસાર કરી ૫. જયવિજયજી, મુનિ ચંપકવિજયજી અને જુદા જુદા વક્તાઓએ મહમના જીવનના અમુક પ્રસંગે લઈ અસરકારક રીતે મનનીય વિવેચને કરી સભાજનેને માહિતગાર કર્યા હતા. બાદ વખત થતા સભા બરખાસ્ત કરવામાં આવી હતી. રો. શ્રી જૈન સેવા સમિતિ તરફથી આચાર્યદેવના સ્વર્ગવાસ અંગે - મીમલી બજાના ઉપાશ્રયે સભા જવામાં આવી હતી. પ્રારંભમાં સમિતિના

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52