Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 45
________________ અષ્ટાલીકા મહોત્સવ. ની એક કમિટિ નિમિ પૂજ્ય આચાર્યદેવના સમારક તરીકે વાંચનાલય ખેલવાની યોજના વિચારાઈ રહી છે. જેના નિભાવ માટે ફંડની શરૂઆત પણ કરવામાં આવી છે. જ્ઞના રેવતાચલના ઉદ્ધારક આચાર્યશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં સ્થાનિક સંઘ અને નરેતમદાસના ઉત્સાહથી, સદ્ગતના પૂન્યાથે પણ વદિ ૧૩ થી મહા સુદિ ૫ સુધી આઠ પૂજાઓને અષ્ટાદ્વીકા મહત્સવ ગામના મોટા જિનાલયે ઘણી જ ભભકાદાર રીતે કરવામાં આવ્યું હતું. જિનાલયના ચગાનને વિજયધ્વજ પતાકાઓથી સણગારવામાં આવ્યું હતું. દરરોજ સ્થાનિક ટેળી જુદા જુદા પ્રકારની રાગરાગણીથી પૂજાઓ ભણાવવા સાથે જિનબી બને નવા નવા પ્રકારની અંગરચનાઓ કરાવવામાં આવતી હતી. આ કાર્યમાં સંઘને અનહદ ઉત્સાહ હતે. રાધનપુર સમાજોદ્ધારક પૂજ્ય આચાર્યપ્રવરશ્રીના અવશાનના દુખદ સમાચાર મળતાં, સ્વર્ગસ્થના પૂન્યાર્થ સર્યો કરવા માટે ખરડા કરવાની શરૂઆત કરતા, ઉમંગી શહેરીઓએ પિતાની લક્ષ્મીને આવા સત્કાર્યોમાં વ્યય થાય તે ખાતર ઉદારતાને ઝરે વહેતા મુકવાથી, વિનાશ્રમે રૂ. ૨૫૦૦) ઉપરાંતની રકમ એકત્રિત થવાથી, આદેશ્વરજીમહારાજના મોટા જિનાલયે ભવ્યમંડપની રચના કરાવી, સરિયામને ધ્વજપતાકાથી શણગારી જિનચૈત્યને હાંડી ઝુમરે આદિ ફરનીચરથી સુશોભિત બનાવરાવી, મહા સુદિ ૧૩થી અષ્ટાહીકા મહોત્સવ શાન્તિસ્નાત્ર સાથે પ્રારંભ કરી, દરરોજ જુદા જુદા પ્રકારની વખણાતા ગવૈયાઓ પાસે રાગરાગણીથી પૂજાએ ભણાવી, નવનવા પ્રકારની કરી અને બાદલાથી હોંશિયાર કારીગર પાસે આંગીઓ કરાવવા સાથે મહાસુદિ ૧૪ના કુંભસ્થાપના, મહા વદિ ૧ જળયાત્રાને આડબરિક વરડે, મહાવદિ ૨ નવગ્રહાદિ પૂજન, મહાવદિ ૩ બ્રહશાતિનાત્ર પૂજા. આદિ મુહૂથી ઘણું જ ધામધૂમ પૂર્વક અષ્ટાદ્વીકા મહોત્સવ પૂર્ણ કરવામાં આળ્યા હતા. દરજની પૂજામાં જુદા જુદા પ્રકારની પ્રભાવનાઓ રાખવા સાથે શાન્તિસ્ત્રાત્રના દિવસે પૂજામાં શ્રીફળની પ્રભાવના, અને જૈનેના દરેક ઘરદીઠ શેર બે મિષ્ટાનની લહાણી કરવામાં આવી હતી. તેટલું જ નહિ પરંતુ મહા વદિ ૩ના દિવસે આખા ગામના છવીસ જિનાલોએ રૂા. ૪૦૦] ખચીને આંગીઓ રચાવવામાં આવી હતી. આ મહત્સવમાં મિષ્ટાનની લ્હાણીમાં છે. તેની સંઘવી કરમચંદ દલીચંદની અને શે. ૧ની સમુદાયના ખરડામાંથી કરવામાં આવેલ હતી. આચાર્યદેવશ્રીએ રાધનપુરમાં પિતાના સંગી જીવનમાં પાંચ ચાતુર્માસ કરેલ, તેને જે જનતા પર પ્રભાવ પડેલ તેને આ મહોત્સવે પૂરો ખ્યાલ આપેલ છે. આ રીતે આ મહોત્સવ ઘણું જ ઉત્સાહથી શહેરીઓએ આનંદભેર ઉજજો હતો. - અમવાવા સામળાની પિાળવાળાઓ તરફથી પૂજ્ય આચાર્યદેવના સ્વર્ગ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52