Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 46
________________ ૨૪૮ જૈન ધર્મ વિકાસ. વાસના સમાચાર મળતાં, તરત જ પિળના આગેવાનોએ ટીપ કરી પિાળના જિનાલયે આઠ દિવસને અષ્ટાદ્વીકા મહત્સવનો પ્રારંભ કરી, દરરોજ જુદા જુદા પ્રકારની ચુનંદા ગવૈયાઓ પાસે રાગરાગણીથી પૂજાએ ભણાવવા સાથે, પરમાત્માઓને ભિન્ન ભિન્ન પ્રકારની અંગ રચનાઓ કરાવવામાં આવી હતી. તેમજ જિનાલય પાસેના ચેકને વિજ પતાકાઓથી શણગારવામાં આવ્યો હતે. આ મહોત્સવમાં દરેક આગેવાનોએ ઘણું જ ઉત્સાહથી ભાગ લઈ આડંબરિક રીતે ઉજવ્યે હતે. ૪થાની પોરા ૩ . બાળબ્રહ્મચારી, તીર્થોદ્ધારક, પરમપૂજ્ય આચાર્ય દેવશ્રીના સ્વર્ગવાસના અંગે ઉપાશ્રયને આગેવાનોએ ટીપણું શરૂ કરેલ, જેમાં દરેક આગેવાનોએ પિતાની ભક્તિભાવથી ઉદારતાપૂર્વક રકમ ભરી આપવાથી રૂપીઆ બે હજાર ઉપરાંતની રકમ એકઠી થવાથી, પૂજ્ય આચાર્યદેવે ગિરનાર અને ચિતોડગઢને જીર્ણોદ્ધાર કરાવેલ હેવાથી, તેમના કરેલા કાર્યો જનતાના સમરણમાં રહે તે દ્રષ્ટિએ મેરૂશિખર, રૈવતાચલ, અને ચિત્રકુટાદિ તીર્થોની રચના ખંભાતના હોંશિયાર કારીગર અંબાલાલની પાસે ઉપાશ્રયના વ્યાખ્યાન હોલમાં, સુમિત રીતે રંગબેરંગી દ્રષ્યની ચિત્રકળા અને સોનેરી બાદલાના છાંટણાથી તૈયારી કરાવી, તેના ઉપર આકર્ષક ઢબે જિનાલયની દેરીઓ, અતિહાસિક દ્રષ્ય, ડુંગરાળ ઢબના મકાને, અને ડુંગરાળ જાનવર ઉપરાંત અનેક પ્રકારના રમકડાઓ મૂકી, જનતાને આલ્હાદ ઉત્પન્ન કરે તેવી સુંદર રીતે ગોઠવણી કરવામાં આવી હતી. તેમજ વ્યાખ્યાન હોલને રેશમી વ્રજપતાકાઓથી અને પોળના સરિઆમને સુતરાઉ ધ્વજ પતાકાઓથી સુશોભિત બનવરાવી,ચૈતરવદિ૭થી અચ્છેતરીપૂજા સાથેના અબ્દાલીકા મહોત્સવને પ્રારંભ કરી, દરરોજ જુદા જુદા પ્રકારની પૂજાએ ચુનંદા ગવૈયાઓ રેકી રાગરાગણીથી ભણાવવા અને નવનવી ઢબની બાદલાની આંગીઓ બનાવવા સાથે વદિ ૯ ના કુંભસ્થાપના, વદિ ૧૦ ના નવગ્રહાદિ પાટલાપૂજન, વદિ ૧૧ અષ્ટતરી પૂજા આદિ મુહુર્તાથી ઘણા જ ધામધૂમપૂર્વક અષ્ટાદ્વીકા મહત્સવ સમાપ્ત કરવામાં આવ્યો હતો. દરરોજ પૂજાઓમાં જુદા જુદા પ્રકારની લહાણુઓ રાખવા સાથે અચ્છેતરી પૂજાના દિને લાખણસાઈ લાડવાની પ્રભાવના કરવા ઉપરાંત જમણવાર રાખવામાં આવ્યો હતો. જેમાં આબાલવૃદ્ધ થઈને આસરે બે હજાર ઉપરાંત માણસે જમાડવામાં આવ્યા હતા. તેમજ પૂજનાદિ કાર્યોની ઉછામળીમાં આસરે પંદરસેની રકમ ઉત્પન્ન થઈ હતી. સેઢાના ઉપગ્ર સમાજોદ્ધારક, જગતવંદનિય આચાર્યશ્રીના સ્વર્ગગમ. નના સમાચાર મળતાં, ડેહલાના કાર્યવાહકેએ સદ્દગતના પુન્યાર્થે સકૃત્ય કરવા ટીપણી કરતા, આસરે બે હજાર આસપાસ રકમ થતા આચાર્ય મહારાજશ્રીના શિષ્યને મહત્સવ ઉપર અમદાવાદ પધારવાની વિજ્ઞપ્તિ પત્ર લખતા,

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52