Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 40
________________ ૨૪ર નિધર્મ વિકાસ. - - - ચંદ વહોરા, શ્રી મનસુખલાલ લાલન, શ્રી રૂગનાથભાઈ કુંડલાકર આદિ સદ્ગૃહસ્થાઓએ અનુમોદન આપતાં સ્વર્ગસ્થના જીવનના જુદા જુદા પ્રસંગો લઈ પિતાની છટાદાર વકત્વય સૈલીથી સુંદર રીતે સમાજને સનમુખ રજુ કર્યા હતાં. તેમજ તેમના સગુણાની મુક્તકથે પ્રશંસા કરી હતી. - બાદ સભાપતિએ જણાવ્યું કે તેઓશ્રીએ મેહમયી નગરીમાં ચાતુર્માસ કરી શહેરીજનોને ખૂબજ સંતોષ આપે હતે. તેટલુજ નહિ પણ બહોળા શિષ્ય સમુદાય સાથે હોવાથી દરેક પરાઓનાં ઉપાશ્રયમાં પિતાના શિષ્યને મોકલી ધર્મને સારો ફેલા કરાવ્યા હતા. આવા મહાન ગીશ્વરની આપણું સમાજને મોટી ખોટ પડી છે. “પણ ભાવી બનવા આગળ ઉપાય નથી એ સિદ્ધાંતથી સંતેષ માનવા સિવાય બીજુ કાંઈ બની શકે તેમ નથી. અંતમાં બધાએ ઉભા થઈ દિલગીરીદર્શક ઠરાવ પસાર કરી તે ઠરાવ, મહૂમના શિષ્યો, અને પેપરમાં મોકલી આપવાનો નિર્ણય કરી સમય બહુ થવાથી સભા બરખાસ્ત કરવામાં આવી હતી.. ગોડીજીના ઉપાશ્રયે વ્યાખ્યાન હેલમાં પન્યાસજીશ્રી ચંદ્રસાગરજી મહારાજના અધ્યક્ષપણું નીચે આચાર્યદેવના સ્વર્ગવાસના અંગે દિલગીરી વ્યક્ત કરવા પિસ વદિ ના સહવારના નવ વાગે એક સભા યે જવામાં આવી હતી. પ્રારંભમાં શા. વાડીલાલ જેઠાલાલે મહેમના જીવન ઉપર ટુંકાણમાં બોલી દિલગીરીદર્શક ઠરાવ રજુ કર્યો હતો, જેને ગેડીજી મહારાજના ટ્રસ્ટીઓએ સમર્થન આપ્યા બાદ સૌએ ઉભા થઈ ચુપકીદિ વચ્ચે ઠરાવ પસાર કરી, ઉપસંહારમાં પન્યાસશ્રી ચંદ્રસાગરજી મહારાજે મહૂમના તીર્થોદ્ધારના કાર્યોની અને તેમના સૌજન્યતા આદિ ગુણની પ્રશંસા મુક્તકંઠે કરતાં શ્રોતાજનેને ખૂબજ પરિચત કર્યા હતા. બાદ સમય થતા સભા બરખાસ્ત કરવામાં આવી હતી. વાપરવાની. આચાર્યદેવના સ્વર્ગવાસના અંગે શોક પ્રદેશિત કરવા મુનિ શ્રી જ્ઞાનસુંદરજીના પ્રમુખપણ નીચે મંદિરના ચેકમાં સભા ભરવામાં આવી હતી. મુનિશ્રીઓ અને અન્ય બંધુઓએ આચાર્યદેવના જીવન ઉપર રહસ્યમય પ્રકાશ પાડી શ્રોતાજનોને માહિતગાર કર્યા હતા. અને બધાએ ઉભા થઈ દિલસોજીજનક ઠરાવ પસાર કરી મહૂમની શાન્તિ ઈચછી હતી. ઘાટ. આચાર્યદેવના સ્વર્ગવાસના અંગે દિલગીરી દર્શાવવા ગુજરાતી કટલાની ધર્મશાળામાં સભા યોજવામાં આવી હતી. સભાજનેએ ઉભા થઈ દિલ ગીરી દર્શક ઠરાવ પસાર કરી અનેક સજ્જને એ મર્મના જીવન પર વિવેચને કર્યા હતાં. કાયપુર. આચાર્યદેવના દુઃખદ અવશાન નિમિતે જૈન ધર્મશાળામાં તો -૮-૧-૪૨ ના રોજ મુનિશ્રી અસોકવિજ્યજીના અધ્યક્ષપણું નીચે સભા રાખ

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52