Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવ ધર્મ. આમ નજ બનવું જોઈએ એમ માની તેની તેણે સહાય ઈચ્છી. એટલામાં તો શાસનદેવી પ્રગટ થઈ અને તેણે શાસને જતિના હેતુ માટે જ પિતાની સમક્ષ આમ થવા દીધું છે એ વાત જણાવી તે સાથે તેનું નિવારણ કરવા પિતે તત્પર જ છે એમ કહી કળાવતીને પૂ દિલ સે આએ. ધર્મરૂચિના આ વખતના વિચાર તો ઘણા ઉંચી પ્રતિક છે. તેણે તે બે બિલકુલ જ નથી અને કેઈની સહાય પણ ઈચ્છી નથી. માત્ર પિતાના અશુભ કર્મને જ ઉદય માની તેને ક્ષય કરવા તરફ જ પિતાની વૃત્તિને દોરી છે. બંને હાથના કાંડા કપાઈ જવા જેવા દુઘટ પ્રસગે આવી સમતા રહેવી, કોઈના પર કિંચિત પણ ખેદ ન અથવા દુઃખ પણ ન અનુભવવું તે અત્યંત મુશ્કેલ છે. આ પરિસ્થિતિને વિચાર કરતાં બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. અવિચાસ્તિ કાર્યનું પરિણામ ચંદ્રદરને તરતમાંજ અનુભવવું પડે છે. શાસનદેવીની ઉદીરણાથી તેને અશાતા વેદનીને તીવ્ર ઉદય થાય છે અને તે અસહ્ય વેદનાને અનુભવે છે. તેને શેકે દૂગારથી મંત્રિઓ તેની પાસે આવી પહોંચે છે અને અનેક ઉપચાર કરે છે. પણ તે સર્વ નિષ્ફળ જાય છે, છેવટે શાસનદેવી સતી સ્ત્રીના કેશપાસનું હવણ જળ ધર્મમાં પુરૂષને હાથે સિંચન કરાવાથી વ્યાધિ ઉપશમવાનું જણાવે છે. મંત્રીએ તે પ્રગ શરૂ કરે છે પરંતુ તેથી પણ વ્યાધિ ઉપશમવાને બદલે વૃદ્ધિ પામે છે. કુમાર હવે કાયર થાય છે અને ઉપચાર માત્ર બંધ કરવા કહે છે. શાસનદેવીના વચન પર પૂર્ણ આસ્થાવાળે મુખ્ય વૃધ્ધ મંત્રી આકાશવાણી વૃથા ન હોય તેમ કહે છે અને વિમૃત વાતનું સ્મરણ થતું હોય તેમ મહાસતી કળાવતીના કેશ પાસના - વ જળનું ધર્માત્મા ધર્મરૂચિને હાથે સિંચન કરાવવા કહે છે. રાજા તે વાતની અશક્યતા મોગમ જણાવે છે ત્યારે મંત્રી આગ કરે છે. રાજા પિતે કરેલા કેશપાસને કાંડાના છેદનની હકીકત પ્રકટ કરે છે તે સાથે તે બંનેમાં વિપ્લવ થયાનું પણ સૂચવે છે. ત્યારે મંત્રી ચંદનાની શીતળતા અને દી પણીની ઉષ્ણતાને અનુભવ કરીને કહે છે કે-જ્યાંસુધી આ બંને પિતાપિતાને શીતષ્ણુ ધર્મ તજે નહીં ત્યાં સુધી કળાવતી ને રૂચિ પણ પિતાની ધાર્મિક પ્રવૃત્તિમાં કિંચિત્ પણ દુષણ લગાડે નહીં. આ વાતની રાજાને ખાત્રી કરાવવા માટે તેની આનાકાની છતાં વૃદ્ધ સચિવ કળાવતી પાસે જાય છે અને તેને કેશપાસ શીયળના પ્રભાવથી અખંડ જુએ છે. તે સાથે ધર્મરૂચિના કાંડા પણ છેદ્ય દેખે છે. બંનેની આવી સ્થિતિ જોઈ કળાવતીના શીય૧ની અત્યંત પ્રશંસા કરીને તેના કેશપાસનું હવણ જળ એક કુંભમાં ધર્મરૂચિ પાસે લેવરાની ચાદર પાસે આવે છે. માર્ગમાં તે પ્રભાવિક જળ ઉપર ચામર છત્રાદિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36