Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાનસાર રિવણ, ૩૫ દેશી માત્રથી કશું વળતું નથી. તેથીજ જ્ઞાની પુરૂ કહેણી કરતાં પણ રહેણી ઉપર વધારે ભાર મુકે છે. “નાથની સ , રહેણી ઝરિ કુર્તા ” એ પદમાં ચિદાનંદજી મહારાજાએ સ્પષ્ટ જણાવ્યું છે કે “થની રે નત મjરી, હૈ fી હું ઘંટી ઘg; ” મતલબ કે રહેણી-રૂડી કરણું વગરની કેવળ કથની તે દુનિયાની મજુરી તુવે છે. એટલે કે કેવળ કંઠોપકારી છે, છતાં “થની સ હમ રીવી, રહી જતી લા ઐનિરી;એવી પ્રવૃત્તિ બહુધા દુનિયામાં દેખાય છે. ત્યારે જ્ઞાની વિવેકી જ તે “વિકાનં બેફ, રજીસી સર રહે સાફ એ મહા વાકયને જ અનુસરવામાં ખરૂં હિત લેખે છે. કેમકે શાસ્ત્રકાર કહે છે કેગમન કિયા કર્યા વગર માર્ગને જાણતો છતે પણ કોઈ ઈષ્ટ સ્થાન પ્રાપ્ત કરી શકો નથી. અથવા હાથ પગ હલાવ્યા વગર તરવામાં કુશળ છતાં કોઈ પણ તારૂ તરીને સામે પાર જઈ શકતું નથી. એવી રીતે અનુકૂળ કરણી કર્યા વગર કેઈપણ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. એજ વાતને વધારે દૃઢ કરતાં છતાં શાસ્ત્રકાર કહે છે– स्वानुकूनां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपदते ।। ઘી : બારાડપિ, તૈલપૂરિ યથા / રૂ . ભાવાર્થ–બજેમ દી સ્વપ્રકાશક છતાં તેલ વાટ વિગેરેની અપેક્ષા રાખે છે તેમ સંપર્ણ જ્ઞાનીને યણ કાળે કાળે આત્મ અનુકૂળ ક્રિયા કરવી પડે છે. જેમાં તેલ વાટ વિગેરે અનુકૂળ સાધન વિના દીધે બળી શકતો નથી, ફક્ત તેલ, વાટ વિગેરે પહોંચે ત્યાં સુધીજ દીવો બળી પછી એ લપાઈ જાય છે, તેમ જ્ઞાનીને પણ અનુકુળ કિયા કર્યા વિના ચાલતું નથી. જેમ જ રસ જળથી ચાર રહેતા નથી તેમ સત્ય-પારમાર્થિક જ્ઞાન પણ તદનુકુળ કિયા વિનાનું હતું જ નથી. સંપૂર્ણ જ્ઞાની પણ સ્વાનુકૂળ ક્રિયા કરે છે, તે સંપૂર્ગ જ્ઞાની થવા ઈચ્છતા એવા અલ્પજ્ઞાનીનું તે કહેવું જ શું ? .” વિવરણ-જ્ઞાનવડે પૂર્ણ એવા તીર્થકર, ગણધર, ચાદપૂવ, દશપૂવી વિગેરે પણ સ્વસ્વ અધિકાર મુજબ કરણી કરેજ છે, તેમાં પ્રમાદ સેવતા નથી, તે અલ્પ. રાનું તે કહેવું જ શું ! સંપર્ણ જ્ઞાની પણ જ્યારે સ્વઉચિત કરણીની ઉપેક્ષા કયા વગર તે ખેદ રહિત કરે છે તે. પછી બીજાએ તેની ઉપેક્ષા કેમજ કરાય ? સ્વપરપ્રકાશક દીપક પણ શું તેલ દીવેટની અપેક્ષા નથી રાખત? રાખે છે. તેલ દીવેટરૂપ સાનુકૂળ ક્રિયાની ખામીથી અથવા ગેરહાજરીથી જેમ દિવો નિર્વાણ પામી જાય છે, તેમ જ્ઞાનવાન પણ સ્વઉચિત કરણમાં ગફલત કરવાથી અથવા તો તેની તદન ઉપેક્ષા કરવાથી અધિકાર ભ્રષ્ટ થઈ જાય છે. એમ સમજીને જ્ઞાનવંત જીવે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36