Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir झायोपशमिके जावे, या क्रिया क्रियते तया ।। पतितस्यापि तनाव-प्रछिर्जायते पुनः ।। ६॥ ભાવાર્થ–પ્રથમ અભ્યાસ રૂપે જે સકિયા કરવામાં આવે છે તેથી એ દ્રો સંસ્કાર જામી જાય છે કે તે કિયા તે શુદ્ધ અને અસંગપણ થયા કરે છે. તેમજ કવચિત્ દેવવશાત્ પતિત થયેલાને પણ પૂર્વલા ભાવની પ્રાપ્તિ થઈ આવે છે. પરંતુ જેઓ પ્રમાદને પરાધિન પડ્યા સતા સંતુફિયાનું સેવનજ કરતા નથી તેવા મંદભાગીને તે ગુણમાં આગળ વધવાનું સાધનજ મળી શકતું નથી. ” વિવરણ- ધર્મકરા પ્રથમ અભ્યાસ રૂપે કરવામાં આવે છે તે શરૂઆ તમાં સંપૂર્ણ દેષરહિત હોતી નથી પરંતુ જેમ જેમ તેને અભ્યાસ દ્રઢ થત જાય છે તેમ તેમ તે કરી શુદ્ધ શુદ્ધતર થતી જાય છે. તેથી કઈ પણ ધર્મકરણી કરતાં શરૂઆતમાં અતિચારાદિક પણ લાગતાં દેખી તે કરણનો સમૂળગો ત્યાગ કરે નહિ. પરંતુ તેમાં લાગતાં દુષણ ટાળવા અપ કરતાં રહેવું. એમ ચીવટ રાખી પ્રવર્તતાં લાગતાં દૂષણે દૂર થતાં જશે અને અધિક પ્રયત્નથી ક્રિયા નિર્દોષ પણ બની જશે. પરંતુ ક્રિયામાં અશુત જાણ જે કિયામાત્રને ત્યાગ કરી બેસે છે અને બીજાને પણ કિયા કરતાં નિવારે છે તે બાપડા આગમચ વગરના હવાથી લાભને બદલે સ્વપરને નુકશાન કરે છે. એટલે કે તેવું સ્વછંદ વર્તન શાસ્ત્ર વિરૂદ્ધ હોવાથી સ્વારને અપાયકારી થાય છે. પરંતુ જે શાસ્ત્રઆજ્ઞાને લક્ષમાં રાખી યથાશક્તિ તેને અભ્યાસ કરવા ખપ કરે છે તે ભવ્ય જને અનુક્રમે આત્મઉન્નતિ સાધી અન્યને પણ આલંબન રૂપ થાય છે. અમુક ધર્મકરણ શા માટે કરવી જરૂરની છે? તેનું અનંતર અને પરંપર ફળ સમજી લક્ષમાં રાખી સ્વશકિત અનુસાર અને અધિકાર અનુસાર જે ધમકરણ કરવામાં આવે છે, તે કરણીવડે પૂર્વે કર્મવેગે પતિત થયેલા જીવના પણ પરિણામ પાછા ઠેકાણે આવી જાય છે, એટલું જ નહિ પણ તેના દ્રઢ અભ્યાસથી પરિણામની અધિકાધિક વિશુદ્ધિ થતી જાય છે. માટે પ્રમાદ પરિહરીને ધર્મ અનુદાનમાં રવસ્વ અધિકાર અનુસાર સદાય સાવધાન રહેવાની અતિ આવશ્યકતા સિદ્ધ થાય છે. તે બાબત શાસ્ત્રકાર હવે સુવે છે– Traૌ તતઃ કુત, વાપરવાના વા !! gi તુ સંગાથા, નિનાનાતિક / 9 / ભાવ તેથી રાણાની વૃદ્ધિ માટે તેમજ પ્રાપ્ત થયેલા સદ્દગુણથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36