Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે તથા પ્રકારના ઉત્તમ અભ્યાસના યોગે અનુક્રમે આત્માને સહજ આનંદથી ૯ભરાતા અસંગ કિયાના અતિ અદભુત લાભને પામે છે. તે મહિમા વીતરાગ પ્રભુની પવિત્ર આજ્ઞાને આગ્રહ પૂર્વક અનુસરવાનો છે. કેમકે શાસ્ત્રોક્ત આચાર પાળનાર, જાણનાર, પ્રરૂપનાર અને શાસ્ત્રમાંજ દષ્ટિ સ્થાપી રાખનાર મહાપુરૂષ અનુક્રમે પરમ પદને પામે છે. ઇતિ શમૂ. गुणानुराग. (અનુસંધાને પુષ્ટ ૧૯૦ થી ) લાભ મેળવવાની ઈચ્છાવાળાએ દેષ તજવીજ જોઈએ, जइ इच्छह गुरुयत्तं, तिहुयणममि अप्पणो नियमा। ता सव्वपयत्तेणं, परदोस विवज्जणं कुणह ॥ १२ ॥ “જે ત્રણે લોકમાં નિચે પિતાની મહટાઈને ઇછત છે તે સર્વ પ્રયત્ન વડે કરીને પારકા દેશનું વિવર્જન કર.” વિવેચન—જે ત્રણ લેકમાં શ્રેષ્ઠ ગણાવાની ઈચ્છા વર્તતી હોય અર્થાત્ જે આ સંસારથી કંટાળ્યું છે ને મેક્ષ સુખ મેળવવાની ઈચ્છા થઈ હોય તે પ્રથમ પારકા દેષન અર્થાત પારકા દેષ જોઈને તેની નિંદા કરવાનું તજી દે. જ્યાં સુધી પારકા દોષ જેવાપણું રહેશે ત્યાં સુધી પિતાના દેષ જેવાશે નહીં અને પિતાના દોષ જેવાશે નહીં ત્યાં સુધી દેશ નાશ પામશે નહીં. એટલે મુક્તિ તેનીજ મળે? અને મુક્તિ મળ્યા શિવાય ત્રણ લેકમાં ગુરૂતા-શ્રેષ્ઠતા બીજી કોઈ રીતે પ્રાપ્ત થઈ શકે તેમ નથી.બીજી ગુરૂતામાં તેનાથી અધિક બીજી હવાને સંભવ છે, વળી તે ગુરૂતા વિનશ્વર હોય છે અને મુક્તિ પ્રાપ્ત થવાથી મળતી ગુરૂતા કરતાં શ્રેષ્ઠ બીજી ગુરૂતા છેજ નહીં-તેજ સર્વેકૃષ્ટ ગુરૂતા છે. તેમજ તે અવિનશ્વર છે. માટે તેની ઈચ્છાવાળાએ પ્રથમથી જ પારકા દોષ જોવાનું તજવાની જરૂર છે. જે પારકા દોષ જુએજ નહીં તે પછી બેલે તે શેને? આ જગતમાં પ્રશંસાને યોગ્ય કોણ છે ? તે કહે છે– વર્ષ પસાિના, પુરિમા સવુત્તમુત્તમ લાપ | उत्तमनत्तम उत्तम, मजिमनावा य सव्वेसि ।। १३ ॥ સર્વ જેમાં ચાર પ્રકારના પુરૂષે પ્રશંસનિય છે. ૧ સર્વોત્તમોત્તમ, ૨ ઉત્તમોત્તમ, ૩ ઉત્તમ અને 6 મધ્યમ ભાવવાળા. ” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36