________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગ.
(૩૮૩
पञ्चगुभा जुव्वण-वंतीणं सुरहिसारदेहाणं । जुवईणं मज्जगन, सव्युत्तमरूववंतीणं ॥१५॥
आजम्म बंजयारी, मणवयकायेहिं जो धरइ सीलं । . सव्वुत्तमुत्तमो पुण, सो पुरिसो सव्वनमणिज्जो ॥१६॥
પ્રત્યક્ષપણે ઉભટ વનવાળી અને સુગંધીથી બહેકી રહેલા શરીરવાળી સર્વોત્તમ રૂપવતી યુવતીના મધ્યમાં રહ્યા તો પણ જે પુરૂષ જન્મથી બ્રહ્મચારી હેય અને મન વચન કાયાવકે શીળને ધારણ કરતા હોય તે પુરૂષને સત્તત્તમ જાણુ. તે સર્વને નમવા ગ્ય છે.”
વિવેચન-બ્રહ્મચર્યથી ચલિત થવાના પ્રબળ સાધનભત એવી અત્યંત રૂપવંતી સ્ત્રીના સંસર્ગમાં રહ્યા છતાં પણ જે પુરૂષનું બ્રહ્મચર્ય મન વચન કાયા ત્રણે ગથી વિશુદ્ધપણે ઝળકી રહેલું હોય એ જન્મથીજ વિશુદ્ધ બ્રહ્મચારી પુરૂષ સમેરમની પંકિતમાં મુકવા લાયક છે. અહીં સ્ત્રીને રાગને બળવાન હેતુભૂત જાને બીજા ગુણે કરતા આ ગુણનેજ આગળ કરવામાં આવેલ છે. જે મનુષ્ય આવા પ્રસંગમાં રાગથી વિમુખ રહી શકે છે તેને બીજા સ્વ૫ કારણેમાં તે પછી રાગોત્પત્તિ થતી જ નથી. અને જેને રાગ નાશ પામે તેને વૈષ તે સહજે નાશ પામે છે. કારણ કે વધારે મુશ્કેલી રાગને તજવામાં જ છે. તેથી જ પરમાત્માને વીતરાગનું વિશેષણ આપવામાં આવે છે. આમાં બતાવેલ પ્રસંગે ખાસ લહયમાં રાખવા ચોગ્ય છે. હવે ઉત્તમોત્તમ પુરૂષ કોને કહેવા તે બતાવે છે–
एवंनिह जुवागल, जो रागी हुज्ज कहविगसमयं । वीय समयंमि निदइ, तं पावं सव्वनावेणं ॥१७॥ जम्मंमि तम्मि न पुणो, हविज्ज रागो मणंमि जस्स कया । सो होई उत्तमुत्तम-रूवो पुरिसो महासत्तो ॥ १७॥ .
એવા પ્રકારની યુવતીના મધ્યમાં પ્રાપ્ત થયું તે જે પુરૂષ કદાપિ એક સમય રાગી થઈ જાય પણ તસ્તજ બીજે સમયે તે પાપને સર્વ ભાવે કરીને નિદે અને તે આખા જન્મમાં ફરીને કદી પણ જેના મનમાં તે રાગ ઉત્પન્ન ન થાય તે મહા સત્યવાન પુરૂષ ઉત્તમ સ્વરૂપ વાળ હોય છે. ”
વિવેચન–ઉપરની બે ગાથામાં મારા પુરૂષના લક્ષણ બતાવ્યા છે તેમાં ને આમાં માત્ર એટલે જ ફેર છે કે જેનું વન અન્ય પુરૂના ચિત્તને ચળાવવાને તનમનાટ કરી રહ્યું છે એવી ઉત્કટ વનવાળી અને સર્વોત્તમ રૂપવાળી રીના પ્રસંગમાં આવ્યા છતાં પણું રેપનોત્તમ પુરૂષનું ચિત્ત તે કયારે પણ ૨
For Private And Personal Use Only