Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફાસર સર્વે વિવરણ: झानी क्रियापरः शान्तो, नावितात्मा जितेंघियः ॥ स्वयं तीणों नवांजोधेः, परं तारयितुं क्षमः ।। १ ।। ભાવાર્થ–“સમ્યગ જ્ઞાન અને ક્રિયાને સેવનાર શાન્ત અને ભાવિત આત્મા જિતેદ્રિય થઈ આ ભયંકર ભદધિથી પિતે તયાં છતાં અન્યને પણ તારવા સમર્થ થાય છે. ઉપર બતાવેલા સદ્દગુણ વિનાને બાહ્યાડંબરી સ્વપરને તારવા શક્તિમાન નથી.” ૧ વિવરણ–જેનાથી રાગદ્વેષાદિક કે ક્ષીણ થાય, અને ઉત્તમ પ્રકારના ક્ષમા, મૃદુતાદ ગુણ સમુદાય જાગૃત થાય એવું તત્વજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું હોય, અથવા એવું તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની જ જે દિનપ્રતિદિન અધિક કાળજી રાખો હોય તે જ્ઞાન તેવું તત્વજ્ઞાન વિનયબહુમાનપૂર્વક થહી જેમ આત્માની નિર્મળતા થાય, ઉપાધિ દેજ ઓછો થાય અથવા સમુળગે દૂર થાય તેજ પ્રતિદિન પ્રયત્ન કરતા હોય, તેમાં પ્રમાદસેવન હેય, સ્વછતથી અન્ય મુમુક્ષુ વર્ગને પણ ક્રિયા રૂચિ બનાવતે હોય એવો ક્રિયાપાત્ર, જેમપિતાનામાં સ્થિરતા ગુણની વૃદ્ધિ થાય તેમ ચપળતાદિક દોષ દૂર કરવા પૂર્વક પવિત્ર સંયમ કરણીનું સેવન કરી, વૈરાગ્ય વૃદ્ધિથી સમસ્ત કષ્ટને દૂર કરી, સ્વાભાવિક શાન્તિને સાતુ અનુભવ કરે તે શાન્ત-ઉપશાંત-પ્રશાન્ત; મંત્રી, મુદિતા. કરૂણા અને મધ્યસ્થતા રૂપ ભાવના ચતુષ્ટય અથવા અનિત્યાદિક દ્વાદશભાવના તેમજ પાંચ મહાવ્રત સંબંધી આચાર પદિ પચીશ ભાવનાવડે જેનું અંતઃકરણ સદાય ભાવિત હય, જે જગનું સ્વરૂપ યથાર્થ જાણે લેવાથી તેમા કદાપિ નહિ લેવાતાં સદાય ઉદાસિન દશામાં વતી રહેલા હોય તે ભાવિતઆમા; તેમજ દુર્જય મન અને ઈદ્રિયોને શાકત યુતિથી જેણે કબજે કરી લીધેલ હેય અથવા તેમનું દમન કરવામાં જે સદાય દત્તચિત્ત હોય એવા જિતેદ્રિય; જે મહાત્મા મુમુક્ષુ હોય તે સ્વયં આ ભવસમુદ્રનો પાર પામી અન્ય આમાથી મુમુક્ષુ જનેને પણ તારવા સમર્થ થઈ શકે છે. ઉપર જણાવેલા સદગુણનું સેવન કયા વગર તો પિતેજ આ ભયંકર ભવસમુદ્રને પાર પામી શકતા નથી તે પારને તારી દેવાની તે વાતજ શી? તેથી મોક્ષ સુખના તીવ્ર અભિલાષી મુમુક્ષુ જને ઉપર જણાવેલા સમસ્ત રંગ ધારવા અડાનિશ ઉજમાળ રહેવું જોઈએ. તેમાં લગારે શિથિલાદર થવું ન જોઈએ. કેવળ ૯ (શુષ્ક) જ્ઞાન માત્રથી કલ્યાણ સધાતું નથી. તેથી તે ગુણેને બદલે ઉલટા દેજ થવા સંભવ છે. યતઃ હોત મૂઢમતિ પુરા, થી ઘરના લો; કશું ની , રિત પ. તેથી જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તે આત્માનું શોધન કરી શ્રેય સાધવામાં સહાયકારી થાય તેવું તત્વ રૂપ હોવું જોઈએ. નહિં કે પિપટીયું જ્ઞાન કે જે કેવળ પિતાની પંડિતતા બ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36