Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ܐܐ સુજ્ઞ ધર્મની છે!ગ્યતા. ૩૬૯ કરી દીઘે છે. સારા વેષવાળાને સારા આચારવાળા થવું એટલે ખાકી કાંઇ રહેતુંજ નથી. સારા વેપવાળા થવુ' એટલે મિલનનેષ-અઘટતા વેષ-આછકડા વેષ-યને કે સ્થિતિને અથવા દેશને કે કાળને અાજતે વેષ ન પહેરવા, મલિનવેષ લેકેમાં ક જીસ કહેવરાવે છે અને શરીરને પણ નુકશાન કરે છે, વસ્ત્રાદિકની કિંમતમાં-ખર્ચમાં પણ એકદર ફાયદો થતા નથી. આપણને ઠીક ન લાગે-લેાકેા ઠીક ન કહે તેવે વેષ અઘટતો વેષ કહેવાય છે, વગર જરૂરીયાતવાળા પ્રસંગે ભારે કિંમતના અથવા ખારીક વએ અને આભૂષણેા પહેરવાં, પહેરીને ફરવુ તે આછકડો વેષ કહેવાય છે. વય વૃદ્ધ હોય અને બાળક કે યુવાન જેવા વચ્ચે પહેરે તે વયને અછાજતા વેષ છે. સ્થિતિ ગરિબ હૈાય છતાં કેાઈની પાસેથી માગી લાવીને કે દેવાદાર થઇને ભારે કિંમતનાં વચ્ચે પહેરવાં તે સ્થિતિને અહજતા વેષ છે. દેશ ગરમ ય ને ઠંડા દેશને માક આપે તેવાં વા પહેરવાં અથવા દેશ ઠંડા હોય ને ગરમ દેશને અનુકુળ વચ્ચે પહેરવા તે દેશને અણુછાજત વેધ છે. તેમાં ત્રના અન્ય પ્રકારોને પણ સમાવેશ થાય છે. કાળ શિયાળાના હાય ને ગ્રીષ્મૠતુને યોગ્ય ખારિક વસ્ત્ર પહેરવા ને કાળ ઉનાળાના હોય ને શીતઋતુને યોગ્ય ગરમ વસ્ત્ર પહેરવાં તે કાળને અછાજતા વેષ છે. ઇત્યાદિ અનેક પ્રકારે અઘ તિ વૈષ પસિંહવા સબ્ ધી છે, એટલામાટેજ પડિંત વીરવિજયજી બારવ્રતની પૂજામાં લાવ્યા છે કે—“અતિ ઉદ્બટ વેષ ન પહેરીએરે લાલ, નવી ધરીએ મલિનતા વેશો, ’ આટલી હકીકત તા સુવૈષવાળા થવાને અગે કહેવાણી. આના વિસ્તાર કરવા જતાં વિષય બહુ વધી જાય તેથી કરેલા નથી. હવે સુઆચારવાળા થવુ' એમ જે કહ્યુ છે તેને માટે વિશેષ વ્યાખ્યા કરવા કરતાં ઉપર જે જે વાકયે કહી ગયા છીએ તેનું જ વાંચવામાં પુનરાવત્ત ન કરી જવુ* બસ જણાય છે. કારણકે તેમાં શાસ્ત્રકાર તમામ પ્રકારના સદાચારી બતાવી ગયેલ છે. કર્તાએ આ ઉપસંહાર રૂપ પ્રાંતવાકયમાં તેનાજ સમાવેશ કરેલા છે. માટે ધર્મની ચેન્યતા મેળવવાના ઈચ્છકે નિર ંતર સારા આચારવાળા થવુ'. લોક વિરૂદ્ધ-લાક નિર્દિત આચારવાળા કદિપણ ન થવુ', લેકે નિર્મળ આદર્શ તુલ્ય છે. લેાકની અંદર વિચક્ષણ પુરૂષ તે પણ સમાવેશ છે. તેથી તેવા પુરૂષાની દૃષ્ટિમાં આપણે જેવા હાઇએ તેવાજ દેખાઇએ છીએ માટે નિર`તર સદાચારી રહીને લેાકની પણ પ્રીતિ મેળવવી, ધર્મની ચેાગ્યતા મેળવવામાં તે પણ એક પ્રળ સાધન છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વિષય અહીં પૂર્ણ કરવામાં આવેછે. ગુરૂમહારાજાએ પ્રસન્ન થઈને ધર્મ ઉપાર્જન કરવાના જે જે ઉપાયા બતાવ્યા છે તે કરવાની—આદરવાની ધર્મના ઉત્સ કે દરેક મનુષ્યેની ફરજ છે. માટે આ લેખનું વારવાર મનન કરીને તે તે વાકયેનું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36