________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ.
નિર્મળ એવી ૪પ લાખ ચેાજન પ્રમાણ સિદ્ધશિલાની ઉપર એક યેાજન એ ત્યારે લેાકાંત આવે છે. તે ચેાજનમાં તેના ૨૪ મા લાગે-એક ગાઉના છઠ્ઠા ભાગે ૨૩૩ ધનુષ્ય પ્રમાણુ સિદ્ધિસ્થાન છે. ઉત્કૃષ્ટિ સિદ્ધની અવગાહના એટલીજ હાયછે. કારણ કે ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળાજ માને પામે છે, તેમાંના ત્રીજે યુગ ન્યૂન થતાં ૩૩૩૩ ધનુષ્ય જેવડી અવગાહનાજ રહે છે. એ સિધ્ધિસ્થાનમાં કૈંક સિધ્ધ શ્રીનેજેમની સાદિ અનત સ્થિતિ છે અને સર્વ સિધ્ધ આશ્રી અનાદિ અનંત સ્થિતિ છે, અર્થાત્ જયાં ગયા પછી પાછુ જેમનેસ'સારમાં આવવાપણું નથી એ! અવિનાશી સુખને પામેલા સિધ્ધ ભગવ'તને હું નમસ્કાર કરૂં છુ
જેમ કેઇ વગડામાંજ રહેનારે માણસ રાજાની મહેરખાનીથી શહેરમાં જાય અને ત્યાં ખાવાપીવા વિગેરેનાં અનેક પ્રકારનાં સુખના અનુભવ કરે પછી તે પાછે. વડામાં આવે ત્યારે તેના સખીએ શહેરનાં સુખ કેવાં છે એમ પુછે, તે વખતે પોતે અનુભવેલાં છતાં તેની ઉપમાને ચાગ્ય કાઇ પણ વસ્તુ વગડામાં ન હૈ!લી શહેરનાં સુખની વાત કહી શકે નહિં તેમ કેવળી ભગવંત કેવળજ્ઞાનવર્ડ સિ ના સુખને જાણે છે; પરંતુ તે નિરૂપાધિક સુખની ઉપમા અપાય તેવું આ સંસાકોઇ ડાણુ પ્રકારનુ` સુખ ન હોવાથી તેની ઉપમા આપી શકે નહીં. એવા નિરૂ લિક સુખના ભોકતા સિદ્ધ પરમાત્માને હું... ત્રિવિધે ત્રિવિધ નમસ્કાર કરૂં' છું.
એક દીવાની જ્યેાતમાં જેમ બીજા દીવાની જ્યાત સમાઇ જાય તેમ એક નટુની અવગાહનામાં તેટલી અવગાહનાવાળા તેમજ તેથી એછી વત્તી અવગાહકાવાળા અનત સિધ્ધા રહેલા છે, છતાં જ્યાં સ'કડામણુ થતીજ નથી. એવી રીતે રહેનારા, આ સ’સારની સર્વ પ્રકારની ઉપાધિથી વિરમેલા, સહેજ સમાધિને પામેલા અને આ આત્માના જ્ઞાનાદિક જે મૂળગુણુ તકુપ તેની લક્ષ્મી તેને સપૂર્ણ પણે— -વરણપણે, સ‘પૂર્ણ આવિર્ભાવપણે પામેલા એવા સિદ્ધપરમાત્માને હું નમું છું. તવું છુ, તેમનું શરણુ અ`ગીકાર કરૂ છું અને તેમની જેવા થવા ઇચ્છું છુ
જે અનંત, અપુનર્ભવ, અશરીરી, અનાખાધ તથા સામાન્ય વિશેષ ઉપયેગ યુકત છે, અનંતગુણી,નિર્ગુણી અથવા ૩૧ ગુણવાળા કે આઠ કર્મના ક્ષયથી ઉત્પન્ન સંગેલા ૮ ગુણવાળા છે અને જે અન’ત, અનુત્તર, અનુપમ, શાશ્વત અને સદાન દ એવા સિદ્ધિસુખને પામ્યા છે તે સિદ્ધ ભગવત મુજને શિવસુખ આપે. આ પ્રમાણે વિભાગ રાજાએ સિદ્ધપરમાત્માની સ્તુતિ કરી,
હવે આચાય મહારાજની સ્તવના કરે છે—જે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચાગિર, પાચાર ને વીર્યાચારરૂપ પાંચ આચારને નિરતિચારપણે શુદ્ધ રીતે
For Private And Personal Use Only