Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સ્તવના કરે છે. શ્રીપાળ રાજાના રાસ ઉપરથી નીકળતા સાર. ૧૪૩ આ પ્રમાણે ઉપાધ્યાયપદની સ્તવના કરીને હવે પાંચમા મુતિપદની Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ અનુપમ રત્નત્રયીવડે જે મેક્ષનુ સાધન કરે છે તેને સાધુ હુીએ, એવા સાધુ (મુનિ) જેમ વૃક્ષપર રહેલા પુષ્પની ઉપર ભમરા બેસે છે તે તેને કિલામણા ઉપજવ્યા શિવાય તેમાંથી અલ્પ અપ રસ ગ્રહુણુ કરી પેાતાના આત્માને સંતુષ્ટ કરે છે તેમ અનેક ઘરાએ ગોચરી લેવા માટે ફ્રી કાઈને પણ પીડા ન ઉપજે--ખેદ ન થાય તેવી રીતે ૪૨ દોષરહિત શુદ્ધમાન આહાર ગ્રહણુ કરે છે અને તેનાવડે પેાતાના નિર્વાહ ચલાવે છે તેવા મુનિને હું' નમસ્કાર કરૂ છું પાંચ ઇંદ્રિયાને જે નિર'તર પેાતાને કમજે રાખે છે, છકાય જીવાની પ્રતિપાલના કરે છે અને સત્તર પ્રકારે સ'યમને આરાધે છે એવા દયાવ'તેં મુનિ મહા રાજને હું વંદન કરૂ' છું. અઢાર હજાર શીલાંગ રથના ધારી (વૃષભ) સમાન અને અચળ આચારયુકત ચારિત્રવાળા મઢુત મુનિને જયણા સહિત વાંઢીને મનુષ્યજન્મ પવિત્ર કરવા ચેગ્ય છે. નવવિધ બ્રહ્મચર્ય ગુપ્તિના પાળનારા અને ખાર પ્રકારના તપ તપવામાં શુંરવીર એવા મુનિને નમવાની જોગવાઇ એ પૂર્વભવના પૂણ્યને અકુરા આવ્યા હાય તાજ પ્રાપ્ત થાય છે; અર્થાત્ પુણ્યના પ્રાદુર્ભાવ શિવાય એવી જોગવાઈજ પ્રાપ્ત થતી નથી. છેદન, ઘર્ષણ, તાડન અને તાપનાદિવડે પરીક્ષા કરતાં જેમ શુદ્ધ સુવર્ણ ચડતા ચડતા વાન (વર્ણ)વાળું દેખાય છે—તેનું તેજ વૃદ્ધિ પામતું જાય છે; તેમ જે મુ નિરાજ નિપરદિન ચડતા ચડતા ભાવમાં વર્તે છે અને નિરતર ચારિત્રનો ખપ કરનારા છે તેમને ત્રિવિધ ત્રિવિધ નમસ્કાર કરવા ચેાગ્ય છે. તેમાં પણ દેશકાળનુ અનુમાન જેવું,કેમકે જેવા મુનિ અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા હાય તેવા અહીં નજ હોય, તેમજ જેવા ત્રીજે ચેાથે આરે હાય તેવા આજ પાંચમા આરામાં નજ હાય, માટે દેશકાળાનુસારે કચન કામિનીથી ન્યારા અને નિર'તર સયમના ખપી એવા જે સુનિ હેય તેને મુનિપણે માન્ય કરવા, . આત્ત ને રાષ્ટ્ર યાનને તજી ધર્મને શુકલ ધ્યાનને ધ્યાનારા,ગ્રહણા અને આસેવના રૂપ એ પ્રકારની શિક્ષાના અભ્યાસ કરનારા, ત્રણ ગુપ્તિએ ગુપ્ત, ત્રણ શલ્યથી રહિત, જિનાજ્ઞાનુ` પાલન કરનારા, ચારે પ્રકારનીવિકયા નહિ કરનારા, ચાર કા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36