________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવીન ઉદભવ. પ્રશ્ન ક૭ માને ઉત્તરમાં પંક્તિ ૯મી માં ત્યાંસુધીની પછી વિવિધ એટલા અક્ષરો ઉમેરવા, પ્રશ્ન ૫૭ માના ઉત્તરમાં પંક્તિ ૪થીમાં નોંધવા છે તે શોધવા વાંચવું.
તંત્રી.
नवीन उद्भव. (પાલીતાણે ભરાયેલા સમાજ ઉપરથી ઉપજતા વિચારે)
અષાડ માસના શુક્લ પક્ષમાં પાલીતાણા ખાતે એક સમાજ મળ્યું હતું. તેનું નામ જનસમુદાયને અનુસરતું આપવામાં આવ્યું હતું, પરંતુ તેની સર્વ પ્રકિયા તપાસતાં તેમાં જનેતરપણું વિશેષ દૃષ્ટિએ પડતું હતું. આ હકીકત માત્ર ભદ્રિક જને કે જેઓ જૈનશાસ્ત્રને તાત્વિક બેધથી અજ્ઞાન છે તેમના લક્ષમાં આ વવા માટે તેમજ તેઓ ઉપરના ઓળથી અથવા મીઠી શબ્દરચનાથી ભેળવાઈ ન જાય તેટલા માટે લખવાની જરૂર પડી છે..
પ્રથમ તે આ સમાજના આગેવાને પિતાનું સમાન ભાવપણું બતાવી નવર્ગના મુનિઓ તેમજ શ્રાવકભાઈઓ સમાનભાવ ધારણ કરનાર નથી, પણ પરસ્પર વિરોધ વધારનારા છે, એ ગર્ભિત અને પ્રગટ આક્ષેપ કરે છે. તે પણ આધુનિક મુનિવર્ગાદિક ઉપર કરે છે એમ નહીં પણ કવચિત પ્રમાણિક પૂર્વાચાર્યો ઉપર પણ આક્ષેપ કરવા ચુક્તા નથી. જેમના ચરણની રજ થવાને પણ જે તુલ્ય નથી તે તેવા પુરૂષેપર આક્ષેપ કરે તે સહન ન થઈ શકે તેવી વાત છે.
ઉપરાંત તેઓ પિતાને ગુણાનુરાગીનું ઉપનામ આપી પિતાની સમાજમાં ભળનારને પણ તે નામથી ઓળખાવવા માગે છે. અત્યારે વર્તતા મુનિએ કે શ્રાવકે ગુણના રાગી નથી પણ તેવાઓને ષ કરે છે, એ પણ એમાં ગર્ભિત આક્ષેપ કરે છે. શ્વેતાંબરી, દિગંબરી કે સ્થાનકવાસી પ્રત્યે તેઓ સમભાવ ધારણ કરવાનું બતાવે છે અને તે કાળ કરે છે. એટલી વાત તે બરાબર છે કે–એમાંના કેઈની સાથે વિરોધ કરવાની બિલકુલ જરૂર નથી, તેમ એગ્ય પણ નથી. પરંતુ તમે જયાં સર્વપ્રત સિદ્ધાંતને આધારે જિનપ્રતિમાને સ્વીકાર કરે તેની સેવાભક્તિ કરે, અને બીજાઓ તેનું ખંડન કરે કે અપમાન આશાતના કરે ત્યાં તમે કેવા પ્રકારની સમાનતા ધરાવી શકે? વળી તમારું પરાપૂર્વથી ચાલ્યું આવતું તીર્થ કે જે અનેક ભવ્યજુવેના આલંબનભૂત હોય તેને બીજા દબાવી લેવા માગે–પિતાનું
For Private And Personal Use Only