________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
જૈન ધર્મ પ્રકાશ
માંથી એકે પામતા નથી. જો કે સર્વજ્ઞ પરમાત્માએ તે એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મેક્ષ હેલજ નથી. તેમણે તે જ્ઞાનક્રિયામાં મોઢ જ્ઞાન અને ક્રિયા ખ'નેવડે મેઘા કહેલ છે, અર્થાત્ એ મનેની સાથે સદ્ભાવની અપેક્ષા બતાવી છે; છતાં એક પક્ષ પકડીને લેાકેા પાસે તેવી પ્રરૂપણ કરનારા એકાંતવાદી હાવાથી પ્રત્યક્ષ રીતે મિથ્યાત્વી છે. તે ક્રિયાને તજી છે ને જ્ઞાનને પહેાચતા યા પામતા નથી. તેમજ પેતે અધકૃપમાં પડે છે અને મીજા પેાતાના અનુયાયીએને પાડે છે, કદિ તેઓ નિદર્શન, જિનાદિ ક્રિયા કવચિત્ કવચિત્ કરે છે; પરંતુ તે પણ લેાકેામાં વધારે અપભ્રાજના ન થવા માટેજ કરતા હોય એમ જણાય છે.
આવા ગૃહસ્થ ગુરૂ થઇને લેાકા પાસે પૂજા ભક્તિ કરાવનારે પ્રથમ શ્રી આચાર દિનકર ગ્રંથમાં ગૃહસ્થ ગુરૂના લક્ષણ બતાવ્યા છે તે જોવા, અને પછી તેની સાથે પેાતાને તાલ કરવા. પાનાનુ` સુરૂપ કુરૂપ જોવા માટે જેમ આદર્શ પ્રત્યક્ષ પુરાવ છે તેમ આત્માનું રૂપ જોવા માટે શાસ્ત્ર આદશ તુલ્ય છે. તેમાં પણ જોનારની વૃત્તિ અહુ કામ કરે છે. કેટલીક વખત એકજ હકીકતમાં એક વૈરાગ્ય જુએ છે ત્યારે ખીન્ને શૃંગાર જુએ છે, એક ક્રિયાની પુષ્ટિ જુએ છે ત્યારે બીજો જ્ઞાનની પુષ્ટિ જુએ છે; કારણકે તેઓ પેાતાની વૃત્તિ અનુસાર શાસ્ત્રના વાક્યને ખે'ચી જાય છે, માટે શાસ્ત્રને પોતાની વૃત્તિનું અનુષ્કી ન કરતાં પાતે તેના અનુયાયી ખની જવું કે જેથી ખર્· રહસ્ય તરત સમજી શકાશે.
હાલમાં વળી સાત ડિકમણાની નવીન હકીકત ઉદ્દભવી છે તે પણ આ · સમાજના આગેવાનનેજ આભારી છે. શાસ્ત્રને આધાર બીલકુલ ખતાવ્યા શિવાય મનકલિત વાત કર્યે જવી અને પછી પાછી તેને પકડી રાખવી એ સરલ કહેવાતા માણસનું' લક્ષણ નથી. ભવની કે ભવેાભવની આલેાયણા લેવી અથવા ભવ કે ભવા ભવમાં કરેલાં પાપાને મિચ્છા ફ્રુડ દેવા એમાં કિંચિત પણ વાંધા જેવુ‘ નથી, પરં તુ એને પ્રતિક્રમણની સના આપવી એ વિપરીત ઘટના છે. કાર્યસિદ્ધિની ઇચ્છાવાળાએ આવા ફેગટના દુરાગ્રહ કરવા એ તદ્ન ટિત છે. આ સંબધમાં અન્યત્ર બહુ લેખા લખાયેલા હેાવાથી અહીં વધારે લખવાની જરૂર જણાતી નથી; પણુ અમારા અંતઃકરણના અભિપ્રાય માત્ર અહીં સૂચવ્યે છે.
આ લેખ માત્ર મજકુર સમાજના આગેવાને પરની તેમજ અન્ય - જૈનમ ધુએપરની એકાંત હિતબુદ્ધિથી લખવામાં આવ્યે છે, કિંચિત્ પણ ઇર્ષા કે દ્વેષના સદ્દભાવથી લખ્યા નથી. માટે તેને તેવી દૃષ્ટિએ ન વાંચતાં મૂળ પુરૂષો ને તેના અનુયાયીઓ હિતબુદ્ધિથી વાંચશે તે સ્વતઃ પેતાની કૃતિમાં થયેલી ને થતી ભૂલ તેજ સમજશે, અને પછી શાસ્ત્રાનુસારી થઇ સમ્યક્રમામાં પ્રવેશ કરશે તે તે થી તેમના આત્માનું પશુ કલ્યાણ થશે.
તથાસ્તુ
For Private And Personal Use Only