________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'''' $
જૈન માં પ્રકાશ
વિસારી ન શકાય એવા છે. નીતિ અનીતિનેઃ ભેદ બતાવીને અનીતિ-અન્યાયના !ર્ગથી નિવર્તાવી આપણને નીતિ-ન્યાયના માર્ગે દોરી સત્ય, અસ્તેય, શીલ અને રાતાપાકિનાં ઉત્તમ તત્ત્વ સમજાવી સર્વ પાપથી વિમુખ કરી નિર્મળ ચારિત્રયુક્ત મનાવે છે અને તેમાંજ આપણા ઉપયોગને આતપ્રોત કેવી આપણને પરમાનદમાં નિગ્ન કરી દેછે તે પૂજ્ય ધર્મપિતાજ સદા શરણ્ય આશ્રય કરવા ચેાગ્ય) છે. દુનિયામાં કહેવાતા પિતા બ્રાતાદિક સંબધીએ સ્વાર્થી હોય છે; તે સાપ દ્ધ થયા બાદ અથવા સ્વાર્થમાં અંતરાય પડવાથી છે તે છે. ત્યારે ખરે પ્રશ્ન અને ખરા ધર્મી જનોને સબધ કેવળ નિઃસ્વાથ અને એકાંત સુખદાયી છે. એમ ચિત્તમાં દૃઢ શ્રદ્ધાન રાખી કલ્પિત સ'અ'ધમાં નહિ મુઝાતાં ધર્મના અવિહુડ સાધુને માટેજ યત્ન કરવા ઉચિત છે. અપૂર્ણ
प्रस्तुत विषयमा सुधारो.
'ક ૩ જામાં ૨૦ મા પ્રશ્નના ઉત્તરમાં વેદ ભેદ ખધન દુઃખરૂપ’ એના વિધાનમાં વેદ શબ્દનો અર્થ પુરૂષાદિ વેદ ધારીને તેને અનુકૂળ લખેલું છે, પરંતુ વિશેષ વિચાર કરતાં તેને અર્થ નીચે પ્રમાણે ભાસે છે—
વેદ ભેદ અધન દુઃખરૂપ-વેદ ભેદ એટલે ચાર ભેદવાળુ' બંધન (બંધ) દુ:ખડાયકજ છે. પરમાર્થ એવે છે કે નવતત્ત્વમાં અનુક્રમે કહેલે બંધ ચાર પ્રકાર ને છે. તે બધા મેક્ષના વિરોધી હોવાથી દુઃખદાયકજ છે. ૧ પ્રકૃતિબંધ, ર સ્થિતિ 'ધ, ૩ રસખ ́ધ ને જ પ્રદેશખધ. આત્માના જ્ઞાનાદ્રિક ગુણુને આવરવાના સ્વભાવવાળા પ્રકૃતિમધ, દીર્ઘ કે હ્રસ્વ કાળની સ્થિતિને નિશ્ચય કરનાર સ્થિતિબંધ, ૧-૨-૩-૪ ડાણીએ અથવા તીવ્ર મદાર્દિક શુભાશુભ રસ જે વિપાકકાળે વેદવા પડે તે રસમધ, અને તે ત્રણેના સંગ્રહરૂપ જે કર્મના પ્રદેશના સચયતે પ્રદેશમ ધ આ કબંધ શુભ તેમજ અશુભ અને પ્રકારનેા હોઇ શકે છે. તેના વિશેષ અધિ કાર કર્મ ગ્રંથાર્દિકથી જાણી લેવા. તે શુભ અંધ પણ સુવણૅની એડી જેવા અને અશુભ ખ'ધ લેઢાની એડી જેવા છે. તે ઉભય પ્રકારના અધ ભારભૂત—દુઃખદાયક જાણી મુમુક્ષુઆએ વર્જવા ચૈગ્ય છે. લેખક.
પ્રશ્ન ૩૫ માના ઉત્તરમાં દશ શિક્ષા પૈકી આઠમી શિક્ષામાં અન્યાયાચરણ છે તે અન્યાયાચરણુ વાંચવુ' ને છેવટના નહીં મુકી દેવા.
પ્રશ્ન ૪૧ માના ઉત્તરમાં માનવ જસ ચેંટ આતમજ્ઞાન છપાયેલ છે તેમાં ઢ નુ ઘઢ વાંચવું,
For Private And Personal Use Only