Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નાત્તર રત્નમાળા ૧૪૯ ગ્નિથી દુગ્ધ થયેલી હૃદયભૂમિમાં પ્રેમાં પ્રગટતાજ નથી. આમ અનેક રીતે વિચારતાં ક્રોધ અત્ય’ત અહિતકર છે, તેથી તે સર્વથા વજ્ર છે. ૬૨ દુસ માન મત્ત ગજ ોધ–અત્ર માનને મદ્દોન્મત્ત હાથીની ઉપમા આપવામાં આવી છે. તેવા હાથીને મડ઼ા કબ્જેદમી શકાય છે. આવા મદોન્મત્ત હાથીને રણસ‘ગ્રામમાં આગળ કરી રાખવાના રીવાજ સાંભળવામાં આવે છે, તે પેાતાના મઢમાં ઉન્મત્ત થયા સતા નગરના દઢ દ્વારને પણ ભાંગી નાંખે છે.‘અહુંતા અને મમતા’ રૂપી મેહુમિદરાથી મત્ત થયેલ અહંકાર પણ તેવાજ છે. તેના પણ ક્રોધની પેરે જડતા, મદ, અભિમાન વિગેરે અનેક અનિષ્ટ પર્યાયે છે, મદોન્મત્ત હાથીની પેરે તે પણ દુ:ખે દસી શકાય છે, એટલે મિથ્યા અભિમાનીને વશ કરવા મુશ્કેલ છે.મિથ્યાભિમાનવડે જીવા નહિ કરવા ચેગ્ય કઇક અગમ્ય કાર્ય કરવાને સહુસા મેદાન પડે છે. તેમાં તે કવચેતજ ફાવેછે. બાકી તા અતિ ઉન્મત્તપણે આદરેલાં સાહસવાળાં કાર્યના કડવાં ફળ તેમને જીવિતપર્યંત ભાગવવાં પડે છે. રાવણ અને દુર્યોધન જેવાનાં દષ્ટાંત આ ખાખતમાં પ્રસિદ્ધ છે. તેવા દુષ્ટ અભિમાનથી જે વેગળા રહે તેમને ધન્યવાદ ઘટે છે. અભિમાનથી વિનય ગુણુને લેપ થાય છે માટે અભિમાન યાય છે, અને વિનયગુણુ આદેય છે. વિનયથી વેરી પણ વશ થઈ જાય છે, ૬૩ વિષ વેલી માયા જગમાંહી—આખા જગતમાં ફેલાયેલી કાઈ પણુ વિષવેલી હાય તા તે માયા-છળવૃત્તિ રૂપ છે. જેમ વિષવેલીનાં મૂળ, પત્ર, ફૂલ, ફળ અને છાયા સર્વે વિષ રૂપજ છે અને તેનુ સેવન કે આશ્રય કરનારને વિશ્વ વ્યાપે છે, તેમજ માયાઆશ્રી પણ સમજવુ. નફાવત એટલેાજ છે કે વિષવેલીથો દ્રવ્યપ્રાણના વિનાશ થાય છે, ત્યારે માયાથી ભાવપ્રાણનો લેપ થાય છે. માયાવીજનેાની હરેક ક્રિયા વિષમય હોય છે, અને તે પ્રત્યેકક્રિયાથી સ્વપરના જ્ઞાનદર્શન ચારિત્રાદિક અમૂ લ્ય ભાવપ્રાણના નાશ થાય છે. મતલખ કે માયાવીની ધર્મક્રિયા પણુ નથી તેને સુખદાયી તેમ નથી અન્યને સુખદાયી, પણ તે સ્વપરને એકાંત દુઃખદાયીજ નિવડે છે. એથીજ એ હેય છે અને નિષ્કપટવૃત્તિ ઉપાદેય છે, કપટરહિત મન, વચન અને કાયાથી કરાતી વ્યવહારકરણી કે ધકરણી જીવને દ્રુતિથી ખચાવી સગતિગામી બનાવે છે. ૬૪ લાભ સન્માસાયર કાઇનાંહિ—લાભને અત્ર સાગરની ઉપમા આપવામાં આવી છે તે એવી રીતે કે જીવને જેમ લાભ મળતા જાય છે તેમ લાભ વધતા જાય છે, અને તે અનુક્રમે વધીને સાગર જેવા વિશાળ થાય છે; પરતુ લોનમૂલાનિ કુવાને એ ન્યાયે લેભમાં દુઃખની પરપરા રહેલીછે, તેને લેભાંધ જોઇ શકતા નથી, તેથીજ તેમાં ખેં'ચાય જાય છે. કહ્યું છે કે ‘કાઉ સયંભૂમકે, જે નર પાવે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36