Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ જૈન ધર્મ પ્રકાશ. પાર તે પણ લોભ સમુદ્રકે. લહે ન મધ્ય પ્રચાર.” “આગર સબહી દેખકે, : ધન અડ ચેરફ વ્યસનવેલી કે કંદ છે, લોભ પાસ ચિડ ઓર. છે. સમજી સુખના અથી જનેએ સંતોષવૃત્તિ આદરી ભવૃત્તિનો ત્યાગ કરવા ઘટે છે. ૬પ નીચ સગથી ડરીએ ભાઈ–જ્ઞાની પુરૂષોએ મહટામાં મોટું દુઃખ નીચ સંગતિનું કહ્યું છે. નીચ સંગતિથી પ્રાણ નેચવૃત્તિ શિખે છે, અને નીચ વૃત્તિથી નરકાદિક નીચ ગતિને પામે છે. એવી રીતે નીચ સંગતિથી ઘા માઠું પરિણામ આવે છે માટેજ શાસ્ત્રકાર ની સંગતિને ત્યાગ કરવા કહે છે અને ઉત્તમ સંગતિ આદરવા ઉપદિશે છે; ઉત્તમ સંગતિથી આપણામાં ઉત્તમતા આવે છે. જેમ સુગંધી ફૂલના સંથી તેલ પુલેલ સુગંધી બને છે, મલયાચળને સુગંધી પવનના સંગથી રૂખડા કચ્છ ચંદનના ભાવને ધારે છે, અને મેરૂ પર્વતના શિખર ઉપર વળગેલું તૃણ પણ રાવર્ણપણાને પામે છે, તેમ ઉંચ સંગતિથી આત્મા ઉચ્ચ સ્થિતિને પામે છે–ઉત્તમ - શેને મેળવે છે, ત્યારે નીચ સંગતિથી પ્રાણી નીચ સ્થિતિને પામે છે. જેમ વિ-જળ સર્પના મુખમાં પડીને વિષરૂપ થાય છે, તે લેહ ઉપર પડવાથી વિ૧૬: પામે છે, તેમ ઉત્તમ આત્મા પણ નીચની સંગતિથી હીનતાને પામે છે, એe:૩, માટે નીચેની સંગતિ તજી ઉચ્ચ સંગતિ આદરવાનું કહેવામાં આવે છે. દદ માળિયે સદા સંતકુ ાઈ–દુનિયાની ખટપટ મૂકીને વૈરાગ્ય રસ- ઝીલી રહેલા સંત–સુસાધુ જનેની જ સેબતથી આત્માને પારમાર્થિક લાભ જે છે. તેમની આંતરવૃત્તિ અત્યંત નિર્મળ-નિષ્પાપ થાય છે, તેઓ અત્યંત ગાનુરાગી થાય છે, તેથી તેમનું દર્શન પણ પાપહર થાય છે, તે પછી તેમની 'ભક્તિ અને બહમાનાદિકનું તે કહેવું જ શું! સંતસેવાદિકથી તે કટિ ભવનાં પર ટળે છે અને અપૂર્વ આત્મલાભ મળે છે. દુનિયામાં એવી કેઈ ઉત્તમ વસ્તુ નથી કે જે સંતસેવાથી લભ્ય ન થાય. અરે ઐહિક સુખ તે શું પણ મોક્ષસુખ 'ડા સંતજનેની સેવાદિકથી સુલભ થાય છે. માટે સંપૂર્ણ સુખને ઈચ્છક જનેએ અવશ્ય સંતસેવા આદરવી ઉચિત છે. ૬૭ સાધુ સંગ ગુણવૃદ્ધિ થાય–હિંસા, અસત્ય, અદત્ત, અબ્રહ્મ અને પરિગ્રહને તજી આપ્ત વચનાનુસાર અહિંસાદિક ઉત્તમ મહાવતેને આદરી તેને પથવિધ નિર્વાહ કરી આત્મહિત સાધે તે સર્વે સાધુની પંક્તિમાં લેખાય છે. તેવા જે જનોને પરિચય કરવાથી ગુણમાં વધારો થાય છે અને અવગુણમાં ડે થાય છે. વિનય [મૃદુતા-નમ્રતા] જે સકળ ગુણનું વશીકરણ છે. તેને ઉ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36