Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ર જૈન ધર્મ પ્રકાશ રહે છે, એટલીજ મમતા જે પોતાના જ્ઞાન દર્શન ચારિત્રાહિક આત્મગુણુમાંજ રાખહામાં આવે અને નિર્મળ સ્ફટિક રત્ન જેવા ઉજવળ આત્મસ્વરૂપમાંજ અહુ તા ધારવામાં આવે તે અલ્પ સમયમાં સમસ્ત દુ:ખને! અંત આવી જાય. અજ્ઞાની અને પરવતુમાં દેહ, સ્ત્રી, લક્ષ્મી પ્રભુમાંજ અહંતા અને મમતા કરે છે, ત્યારે જ્ઞાની વિવેકી જતા ‘શુદ્ધ આત્મદ્રવ્ય એજ હું’ ‘શુદ્ધ જ્ઞાનગુણુ એજ મારૂં” એવીજ સાચી અહ્તા અને મમતા ધારે છે; તેથી 'સની માફક દુઃખ માત્રને તજી સુખ માત્રને આસ્વાદ લઇ શકે છે, અને એજ પરમ કર્તવ્ય છે. ૨ અચળ એક જગમે પ્રભુ નામ-આ ફાની દુનિયામાં શ્રી ઋષભાદિક પ્રભુનુ'જ નામ અચળ છે, કેમકે તે પૂર્ણ પદવી પામેલા પરમાત્મા છે. પૂર્ણતાને નહીં પામેલા મીજા દેવ, દાનવ અને માનવાદિકનાં નામ અચળ નથી. કેમકે તેખા જે જે સ્થળે ઉપજે છે ત્યાં ત્યાં તેમનાં જુદાં જુદાં નામ હવા ઘટે છે. તે પણ એક વખત સારૂ તે બીજી વખત માઠું, સ્વસ્વ શુભાશુભ કર્માનુસારે હાય છે અને તેથીજ તેમનાં નામ અચળ કહી શકાતા નથી. ત્યારે જેમણે પૂલા ત્રીન્ત ભવમાં અતિ નિર્મળ અધ્યવસાય યોગે તીર્થંકરનામ કર્મ બાંધ્યું છે, તેથી જેમના અનુક્રમે આ સનુષ્યલેાકમાં, આય. દેશમાં, ઉત્તમ કુળમાં અત્રદાર થાય છે, ત્યાં તેમનુ ઉત્તમ ગુણ નિષ્પન્ન સાર્થક નામ રાખવામાં આવે છે અને તેમણે નેિન્સ તેજ હાવમાં મેાક્ષ જવાનું નિર્મિત છે, તેથી પુનર્ભવ થવાના નથીજ. બેલાં એવા કારણોથી પ્રભુનુંજ નામ અચળ કહી શકાય છે. એટલુ જ નહીં પણ પ્રભુનું શુ નિષ્પન્ન મંત્રરૂપ નામ નિર્મળ શ્રદ્ધાથી રમરણ કરનાર પણ અનુક્રમે કકલકને દૂર કરી અપુનભવી થઇ સિદ્ધ બુદ્ધ અને મુક્ત થાય છે, તેથી પ્રભુના પવિત્ર નામને એકનિષ્ઠાથી સ્મરણ કરનારનાં નામ પણ એવીજ રીતે અચળ થઈ શકે છે. કેમકે ફરી તેમતે જન્મ લેવાની જરૂર રહેતી નથી. ૭૧ ધ એક ત્રિભુવનમે સાર્~~~જે સત્ સાધનવડે આત્મા અવિચળ સુપ્પુ પામે એટલે જન્મ જરા મરણ, આધિ વ્યાધિ ઉપાધિ તેમજ સચૈાગ વિયેાગજન્મ અન ́ત દુઃખોદધિ તરી અનત અક્ષય અવ્યાબાદ્ય અપુનર્ભવ એવુ' અચળ મેસુખ સામે તે સાધન દાન શીલ તષ ભાવના, દેશવિરતિ યા સર્વ વિરતિ રૂપ ધર્મગ જગત્રયમાં સારભૂત છે. જો જીવને જન્મમરણના દુઃખથી ત્રાસ છુટતા હુંય મરી નિરૂપાધિક સુખનીજ ચાહુના હોય તે ગાલ શ્રીજિનરાજ ભગવાને ભજન ના એકાંત હિતને અર્થે ભાખેલે વક્ત સાધન ધનુ' સ્વરૂપ યથાર્થ યુગમ્ય જાણી નિર્ધારી તેને યથાશક્તિ આદર કરવા પ્રમાદરહિત પ્રવૃત્તિ કર વી હત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36