________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ.
લેક સ્વરૂપને તેમજ કેવળ આકાશમય એક સ્વરૂપને જે જ્ઞાનવડે પ્રગટ ગણી શકાય છે એવા નિર્મળ શુદ્ધ અને વહુ પ્રકાશક જ્ઞાનવડે મારા આત્માની શુદ્ધિ થાય તેમ છે, તેથી તે રાનને હું વિવિપે ત્રિવિધે નમસ્કાર કરૂં છું.
આવા સર્વોત્તમ જ્ઞાનની પ્રાપ્તિ માટે ભવ્ય જનોએ તે જ્ઞાન ભણવું, ભણાવવું, સાંભળવું, તેની પૂજા કરવી અને લખાવવું, જેથી જ્ઞાનાવરણી કર્મ નાશ પામે અને હાથમાં રહેલા આંબળાના ફળની જેમ ત્રણે લેકના ભાવ જાણી શકાય. વળી જે સમ્યગ્રજ્ઞાનના પ્રભાવથી ભવ્ય અને લેકમાં પણ માનવા યોગ્ય, પુછવા ગ્ય અને વખાણવા યોગ્ય થાય છે તે જ્ઞાનની સેવા ભક્તિ બહુમાનાદિક અહર્નિશ કરવું. આ પ્રમાણે સમ્યગજ્ઞાનની સ્તુતિ કરીને હવે શ્રીપાળરાજા ચારિત્રપદની
અપૂર્ણ.
પુષ્પ પૂજા વિવેક. ભગવડતને પુછે ને પુષ્પની માળાએ કેવી રીતે ચડાવવી? એ સંબંધમાં એક વધારે વખત આ માસિકમાં લખવામાં આવ્યું છે છતાં કેટલાક જૈનબંધુએક ડિતભાવની વૃદ્ધિ થવાનું કારણ માની લેવડે સીવેલા પુષ્પના હારો
ના છેડતા નથી, પરંતુ તેમાં ભક્તિને બદલે અભક્તિ થાય છે અને જેમની ભક્તિ કરી છે તેમજ આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, આ વાત ધ્યાનમાં આવતી નથી.
સં ! મા અંકના પ્રથમ લેખમાં શ્રી સીમંધર પ્રભુની વિનતિ કરતાં ઉ. પિધ્યાયજી શ્રીમદવિજયજી મહારાજ દ્રવ્યપૂજા સંબંધે શું કહે છે તે લપૂર્વક વાંચવા વિનંતિ કરીએ છીએ અને તેમની ૯૨ મી માથાના અર્થ સંબંધે ખાસ ધ્યાન ખેંચીએ છીએ. તે ગાળામાં ઉપાધ્યાયજી કહે છે કે
જેમ નદી પ્રમુખ ઉતરતાં મુનિજનેને જળજંતુઓ ઉપર દયાભાવ હેય છે તેમ પુષ્પાદિકવડે પ્રભુપૂજા કરતાં ભાવિક શ્રાવકના હદયમાં જરૂર દયાભાવ બ
જ રહે છે. તેથી જયણા સહિત દ્રવ્યપૂજા કરનાર શ્રાવકજનેને જિનપૂજામાં હિંસાનું નહીં પણ દયાનું જ ફળ મળે છે. ” રા? હવે વિચાર કરે કે પુષિાને લઈને સોય વાંચતાં દયાભાવ બ રહેશે? અને તે કિયા જયણ સહિત કહેવાશે આ બે બાબતનો વિચાર કરતાં સહજ સમજી શકાશે કે એવા હારે બનાવેલા લઈને અથવા બનાવરાવીને પ્રભુને ચડાવતાં દયાભાવ ચાલ્ય જશે અને જયા દૂરજ રહેશે. માટે છોટે દુરાગ્રહ ત્યજી દઈ એવા હાર ન ચડાવતાં પદ્ધ પુપિો છુટ ચડાવવા અથવા સૂત્રવડે ગુંથેલા હાર ચડાવવા એજ ઘટિત છે.
સુરો કિ બહુના!
For Private And Personal Use Only