________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
થી જેના પ્રકાશ. રસ્તો એ છે કે અમેદિની અતિ પ્રિય સ્વછંદતા હજી પરમપવિત્ર સર્વ પ્ર. થત શાસ્ત્રને માન આપી સ્વ પરને તારવા સમર્થ સદગુરૂઓનું અતિ મ ભાવે સેવન કરી–તેઓની હિતવાણી અમૃત રામાણી સમજી, અતિ આદર પક કપટવડે પી પી પટ બની, તેને કળરૂપ પિતાની અાદિ ગકલતમાં ચાલી જતી ભૂલ સુધારી-તેમને સચોટ પકડી તેમને ત્યાગ કરવા ઉજમાળ થઈ, ત્યાગ કરી, ઉત્તમ ગુણોનો નિધાન જે પોતાની જ નધિમાં અનાદિ દેશોથી ઢંકાઈ ગયેલ છે તેને જ પ્રગટ કરે. આજ સત્ સંગતિનું ફળ છે. દરેક માબાપે ઉપર મુજબ સદગુરદ્વારા શાસ્ત્ર શ્રવણ કરી યા અને
ભ્યાસ કરી તેમાં હિતશિક્ષાઓ હદયમાં ધરી દેવાની ની કરો-ભૂજ સુધારી પિતાના બાળબચ્ચાંઓને બરાબર સુધારી શકવાના નહિં. કેમકે તે
ના અસંસ્કૃત (નહિ સંસ્કાર પામેલા) હદયમાં બીજાને સુધારવાની દાઝ ક્યાંથી હોય? આત્મ-સુધારાને અતિ સ્વાદિષ્ટ ફળ ચાખવા પોતે જ કમનશીબ રહેલા બીજાને કેવી રીતે ભાગ્યશાળી બનાવી શકે? જેનો આગેવાન આંધળા તેનું લશ્કર કૂવામાં’ એ ન્યાયને અનુસરી ઉન્માર્ગે ચાલતી સ્વ સંતતિને કોણ રેકી શકે? ઉન્માર્ગપર ચડી પાયમાલ થતી પિતાની જ પ્રજાનું રક્ષણ કરવું આમ જ્યારે અશક્ય પ્રાય છે તો ઇતર સર્વ પ્રજાનું તે કહેવું જ શું ? બારીકીથી જોતાં સમજાય તેવું છે કે દરેક ઘર, કુટુંબ, જ્ઞાતિ, જતિ યા સમસ્ત કેમ-સમુદાયના સુધારા માટે તે દરેકે દરેકના આગેવાનોને સુધરવાની ખાસ જરૂર છે. સારા પાયાપર-સરસ અને સરલ સુધારાની આ કુંચી અતિ ઉપચગી હોવાથી તે દરેકે દરેકને ખાસ લક્ષ્યમાં લેવા યોગ્ય છે.
માબાપાદિક વડીલોને સાચે સુધારો થયા વિના કદાપિ ગૃહ-સુધારો થઈ શકે નહિં. સમસ્ત ગૃહ-સુધારો થયા વિના કદાપિ કુટુંબ-સુધારે ઉમદા રીતે થઈ શકે નહિ. તેમજ સમસ્ત જ્ઞાતિ-જાતિના ઉમદા સુધારા વિના સબસ્ત કેમ-સમુદાયને સુધારે જોઈએ તેવા ઉમદા રીતે કદાપિ થઈ શકે નહિં. આ સામાન્ય નિયમ આપણને પ્રત્યક્ષ અનુભવગેચર થઈ શકે છે. જે પરમાં વિવા-રસિક અને વિવેકી વડીલ વર્તતા હોય છે તે ઘરમાં કોઈક જ અપવાદ મૂકી) સર્વ પ્રજા ગુણશાળી હોય છે. એ જ પ્રમાણે આગળ સર્વત્ર સમજવું. જેમ લોકિકમાં તેમજ લોકોત્તર મુનિ-માર્ગમાં પણ સમજવું. જે ગણ (સાધુ-સમુદાય) માં નાયક ઉત્તમ હશે અર્થાત પવિત્ર રત્નથી (સમ્યગ દર્શન અને ચારિત્ર) આરાધના પ્રતિદિન ઉજમાળ હશે તેને શિર પરિવાર
For Private And Personal Use Only